Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराणसूत्रे इह संसारहूदे मानुष्येषु-मनुष्यभवेषु, उन्मज्जनं जन्मरूपं लब्ध्वा, मनुष्यभवादन्यत्र संपूर्णमोक्षमार्गप्राप्स्यसंभवादिदं दुर्लभमिति भावः; प्राणिनां-जीवानां ___ इस संसारमें मनुष्यभवकी प्राप्ति दुर्लभ है। यदि कोई पुण्यानुबन्धी पुण्यके उदयसे इस मनुष्यभवकी प्राप्ति तुम्हें हुई है तो तुम इस अमूल्य जीवनको व्यर्थ हिंसादिक कार्यों में लगाकर नष्ट न करो। इसी बात को समझाते हुए सूत्रकार शिष्योंके प्रति कहते हैं-मनुष्यभवके सिवाय अन्य किसी भी भवमें संपूर्ण मोक्षमार्गकी प्राप्ति जीवको नहीं होती है इसीलिये ज्ञानियोंने इसकी प्राप्ति दुर्लभ बतलाई है। इसे प्राप्तकर जीवोंके दस द्रव्य प्राणों (५ इन्द्रिय, ३ बल, १ आयु और १ श्वासोच्छ्वास१०) का वियोग करने में ही इसे व्यर्थ गंवा देना यह बुद्धिमान मनुष्यका काम नहीं है । इस मनुष्यभवकी प्राप्तिकी सफलता तो जब ही है कि इससे संयमका आराधन किया जाय और मुक्तिमार्गका पथिक बना जाय । इसलिये हे शिष्य ! तुम्हारा कर्तव्य है कि तुम इस दुर्लभतम मनुष्यभवको पाकर व्यर्थ हिंसादिक कार्यों में न फंसकर मोक्षमार्गके पथिक बनो और अपने इस मनुष्यभवको सफल बनाओ, यही सूत्रका आशय है । अर्थात्-मनुष्यभवमें जन्म प्राप्त कर तुम प्राणियोंके प्राणोंका
આ સંસારમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ મહા દુર્લભ છે. કદાચ કઈ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આ મનુષ્યભવની પ્રાપ્તિ તમોને મળી છે તે તમો આ અમૂલ્ય જીવનને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં લગાવીનષ્ટ ન કરે. આ વાતને સમજાવતાં સૂત્રકાર શિષ્ય પ્રતિ કહે છે મનુષ્ય ભવ સિવાય બીજા કેઈ પણ ભવમાં સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ જીવને થતી નથી. માટે જ્ઞાનીઓએ તેની પ્રાપ્તિ દુર્લભ બતાવી છે. તેને પ્રાપ્ત કરી જેના દશદ્રવ્ય પ્રાણ (૫ ઈન્દ્રિય, ૩ બળ, આયુ અને શ્વાસોસ-૧૦)ને વિગ કરવામાં જ તેને વ્યર્થ ગુમાવવો તે બુદ્ધિમાન મનુષ્યનું કામ નથી.
આ મનુષ્યભવની પ્રાપ્તિની સફળતા તો ત્યારે જ છે કે તેનાથી સંયમનું આરાધન કરવામાં આવે અને મુક્તિ માર્ગને પથિક બની જાય, તેથી હે શિષ્ય! તમારું કર્તવ્ય છે કે તમે આ દુર્લભ મનુષ્ય ભવ મેળવીને વ્યર્થ હિંસાદિક કાર્યોમાં ન ફસતાં મોક્ષમાર્ગના પથિક બને, અને પિતાનાં આ મનુષ્યભવને સફળ બનાવે. એ જ સૂત્રનો આશય છે. અર્થાત્ મનુષ્યભવમાં જન્મ પ્રાપ્ત કરી તમે પ્રાણીઓના
શ્રી આચારાંગ સૂત્ર : ૨