Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे
४१२ ब्रूते च मृपावादं यथा-मृगादयश्चैते मृगयाथै धात्रा सृष्टाः, मृगया च क्रीडार्थ भवतीति । यदि मनोविनोदार्थमपि प्राणिनो हत्वा मोदते तर्हि मांसाधुपभोगार्थ पाणिनो निहत्य प्रमुदितो भवतीत्यत्र किमाश्चर्यम् । एवमदत्तादानादिदोषानपि स उपादत्ते । एवं चेत्तर्हि किं कर्तव्यं मुनिना ? इत्याह--'अलम्' इत्यादि। बालस्य= अज्ञस्य संगेन-हास्यादिसङ्गेन प्राणातिपातादिरूपेण वा अलं-व्यर्थम् , अज्ञस्य यः संगो हास्यादिरूपः प्राणातिपातादिरूपो वा स सर्वथा वर्जनीय इत्यर्थः । बालस्य सङ्गकरणे दोषं दर्शयति-'वैरम्' इत्यादि। बालस्य सङ्गः आत्मनो वैरं-द्वेषं वर्द्धयति, नूतनभवानुषङ्गिवैरानुवन्धिकर्मणा बध्यते इत्यर्थः ॥ मू० ३॥
और झूठ ही कहता है कि ये मृगादिक पशु शिकारके लिये ही विधाताने बनाये हैं। शिकार क्रीडा करनेके निमित्तसे ही की जाती है। शिकार करनेसे मनोविनोद होता है । यदि मनोविनोदके लिये भी प्राणियोंकी हिंसा कर जो आनन्द मानता है वह मांसादिक खानेके लिये यदि उनकी हिंसा कर हर्षित होता है तो इसमें कौनसी अचरजकी बात है ? । इसी प्रकार विषयोंमें लंपट बना हुआ प्राणी चोरी कुशील आदि पापोंको भी करता है। इसलिये मुनिजनका कर्तव्य है कि वह ऐसे बाल-अज्ञानी की संगतिसे, मनोविनोदके कारण हास्यादिकोसे, अथवा हिंसादिक पापोंसे दूर रहे। बाल-अज्ञानियोंकी संगति, मनोविनोदके कारण हास्यादिक एवं प्राणातिपातादिकपाप, मुनिके लिये सर्वथा वर्जनीय इस लिये हैं कि इनका संग बैर-वेषका वर्धक होता है । इस वैरभावकी वृद्धिसे नूतनभवानुषगा और वैरानुबन्धी कर्मका बन्ध होता है ।सू० ३॥ કે-આ મૃગાદિક પશુ શિકાર માટે જ વિધાતાએ બનાવેલ છે. શિકાર ક્રીડા કરવાના નિમિત્તથી જ કરવામાં આવે છે. શિકાર કરવાથી મને વિનંદ થાય છે. કદાચ મનેવિનેદ માટે પ્રાણીઓની હિંસા કરી જે આનંદ માને છે તે માંસાદિક ખાવા માટે પણ કદાચ હિંસા કરી હર્ષિત થાય છે તેમાં કંઈ અચરજ નથી. આ પ્રકારે વિષયમાં લંપટ બનેલ પ્રાણી ચોરી કુશીલ આદિ પાપ પણ કરે છે. તેથી મુનિજનનું કર્તવ્ય છે કે તે આવા બાલ–અજ્ઞાનીની સંગતિથી, મનોવિદના કારણ હાસ્યાદિકેથી, અથવા હિંસાદિ પાપોથી દૂર રહે. બાલ–અજ્ઞાનીઓની સંગતિ, મનેવિનેદના કારણે હાસ્યાદિક અને પ્રાણાતિપાતાદિક પાપ, મુનિ માટે સર્વથા વર્જનીય આ માટે છે કે તેને સંગ વેર–ઠેષને વર્ધક થાય છે. આ વૈરભાવની વૃદ્ધિથી નૂતનભવાનુષજ્ઞી અને વૈરાનુબંધી કર્મને બંધ થાય છે. સૂત્ર ૩ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨