Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
यद्येवं भवति, तर्हि मुनिना किं कर्तव्यमित्याह - ' कम्मं च' इत्यादि । मूलम् = कम्मं च पडिलेहाए, कम्ममूलं च जं खणं ॥ ११ ॥ छाया -- कर्म च प्रतिलेख्य, कर्ममूलं च यत् क्षणम् || सू० ११ ।। टीका - कर्मज्ञानावरणीयादि, यद्वा- प्रकृतिस्थित्यादिवन्धं, प्रतिलेख्य= संसारस्य कारणमिति पर्यालोच्य कर्ममूलं = प्राणिषु सावद्यव्यापारकरणं रागद्वेषमोहरूपं वा कर्मणः कारणमिति च पर्यालोच्य यत् क्षण-क्षणनं - हिंसनं - प्राणातिपातादि, तत् परित्यजेदित्यर्थः । उक्तञ्च—
४०२
यदि ऐसा है तो मुनिको क्या करना चाहिये ? सो कहते हैं'कम्मं च ' इत्यादि ।
जब यह निश्चित हो चुका कि कर्मरूप उपाधिसे ही जीवोंमें नारकादि व्यवहार होता है तो मुनिका कर्तव्य है कि वह ज्ञानावरणीयादि कर्मोंको, अथवा उनके प्रकृतिबन्ध, स्थितिबन्ध आदि बन्धोंको संसारका कारण जानकर कर्मों के मूल कारण सावध व्यापारको, अथवा राग द्वेष मोहको जान कर प्राणातिपातादिक जो कार्य हैं उनका सर्वथा परित्याग करे ।
भावार्थ - जीवों में नारकादि व्यवहार कर्मकृत है, कर्म संसारका कारण है। कर्म जीवोंकी शुभाशुभरूप प्रवृत्तिसे उत्पन्न होते हैं । अशुभादि कर्मों से नारकादि व्यवहार होता है । अशुभादि कमौका मूल कारण हिंसादि पाप या राग द्वेष और मोह हैं । इस लिए ज्ञानी मुनिका कर्तव्य है कि वह उनके मूल कारणोंका सर्वथा त्याग करे। कहा भी है
ले आम ४ होय तो भुनिये शु १२ हो ? ते हे छे - 'कम्मं च' इत्याहि
જ્યારે એ નિશ્ચય થયા કે કરૂપ ઉપાધિથી જ જીવામાં નારકાદિ વ્યવહાર થાય છે તે મુનિનું કર્ત્તવ્ય છે કે તે જ્ઞાનાવરણીયાદિ કર્મોને અથવા તેના પ્રકૃતિખ'ધ, સ્થિતિ ધ આદિ બધાને સંસારનું કારણ જાણીને તે કર્મોનું મૂલ કારણુ સાવદ્ય વ્યાપારને, અને રાગદ્વેષ મોહને જાણીને પ્રાણાતિપાતાદિક જે કાય છે તેના સવથા પરિત્યાગ કરે.
ભાવા —જીવામાં નારકાદિ વ્યવહાર કકૃત છે, કર્મ સંસારનું કારણ છે. ક જીવાની શુભાશુભરૂપ પ્રવૃત્તિથી ઉત્પન્ન થાય છે. અશુભાદિ કર્મોથી નારકાદિ વ્યવહાર થાય છે. અશુભાદિ કર્મોનું મૂળ કારણ હિંસાદિ પાપ, અથવા રાગદ્વેષ અને મોહ છે. માટે જ્ઞાની મુનિનું કર્તવ્ય છે કે તે તેના મૂળ કારણનો सहा त्याग अरे, ह्युं छे-
શ્રી આચારાંગ સૂત્ર : ૨