Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४०१
शीतोष्णीय-अध्य० ३ उ. १ पाधिना नारकादिरित्युच्यते, यथा-ज्ञानावरणीयादिकर्मणः सद्भावात् संसारिषु कश्चिन्मतिश्रुतावधिमनःपर्ययवान, कश्चिन्मन्दमतिः, कश्चिचक्षुर्दर्शनी कश्चिदचक्षुदर्शनी, कश्चित् सुखी कश्चिदुःखी, कश्चिन्मिथ्याष्टिः कश्चित् सम्यग्दृष्टिरित्यादिर्व्यवहारो भवतीति भावः ॥ सू० १०॥ होता है तब इसके कर्मरूप उपाधि होती है। इससे ही जीव शरीर उपाधिवाला होता है। कर्म-उपाधिसे ही जीवोंको शरीर-उपाधि प्राप्त होती है । अशरीरीके कोई उपाधि नहीं होती। नारक आदि शरीरकी उपाधिसे जीव नारक आदि नामोंसे व्यवहृत होता है। उस-उस शरीरकी उपाधिसे जीव उस-उस नामवाला, या उस-उस पर्यायवाला होता है । जैसे-जब ज्ञानावरणीयादि कर्मके सद्भावसे संसारी जीवोंमें कोई मतिश्रुतज्ञानी, कोई मतिश्रुतअवधिज्ञानी, कोई मति, श्रुत, अवधि, और मनःपर्ययज्ञानी होता है, कोई मन्दधुद्धि होता है; कोई चक्षुदर्शनवाला, कोई अचक्षुदर्शनवाला, कोई सुखी, कोई दुःखी, कोई मिथ्यादृष्टि और कोई सम्यग्दृष्टि होता है तब उनमें 'यह मतिश्रुतज्ञानी है, यह मतिश्रुतअवधिज्ञानी है, यह मति-श्रुत-अवधि-मनःपर्ययज्ञानी है, यह चक्षुदर्शनी है, यह अचक्षुदर्शनी है, यह सुखी है, यह दुःखी है, यह मिथ्यादृष्टि है और यह सम्यग्दृष्टि है' इत्यादि व्यवहार होता है । सू० १०॥ પ્રવૃત્તિ કરે છે અગર અશુભ પ્રણિધાનવાળા થાય છે ત્યારે તેને કમરૂપ ઉપાધિ થાય છે, તેનાથી જીવ શરીરઉપાધિવાળા થાય છે. કર્મઉપાધિથી જ છેને શરીર ઉપાધિ પ્રાપ્ત થાય છે. અશરીરીને કેઈ ઉપાધિ હોતી નથી. નારક આદિ શરીરની ઉપાધિથી જીવ નારક આદિ નામોથી વ્યવહુત થાય છે. તે તે શરીરની ઉપાધિથી જીવ તે તે નામવાળા અગર તે તે પર્યાયવાળા બને છે. જેવી રીતે જ્ઞાનાવરણીયાદિ કર્મના સદ્ભાવથી સંસારી માં જ્યારે કોઈ મતિ શ્રત અને મન:પર્યવજ્ઞાની થાય છે. કેઈ મંદબુદ્ધિ હોય છે. કેઈ ચક્ષુદર્શનવાળા કેઈ અચક્ષુદર્શનવાળા, કેઈ સુખી કઈ દુઃખી, કેઈ મિથ્યાદષ્ટિ અને કેઈ સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે तभा या मतिश्रुतज्ञानी छ, -4॥ भति-श्रुत-विज्ञानी छ, A! भतिश्रुत--वधिમન:પર્યવજ્ઞાની છે, આ ચક્ષુદર્શની છે, આ અચક્ષુદર્શની છે, આ સુખી છે, આ દુઃખી છે, આ મિથ્યાષ્ટિ છે, અને આ સમ્યગ્દષ્ટિ છે” ઈત્યાદિ વ્યવહાર થાય છે સૂ૦ ૧૦
५१
શ્રી આચારાંગ સૂત્ર : ૨