Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ.६
३५७ यद्वा—अत्रापि यद्यविधिजल्पनं हिंसकोऽयं राजेत्यालोच्य पशुवधादिरूप हिंसाधर्ममण्डनात्मकं चार्वाकादिमतस्थापनं च, तत्र सर्वत्रापि श्रेयो नास्ति शास्त्रप्रतिपिद्धत्वात् । तहिं कथमुपदिशेदित्याह- कोऽय'-मित्यादि, श्रोतारं समीक्ष्योपदेष्टा चेतसि चिन्तयेत् , कोऽयं पुरुषः कं चायं धर्म परिपृच्छति, सोऽयं कः किं पुण्यवान् उत तुच्छः ? । यद्वा-अयं वक्रो वा जडो वा वक्रजडो वा पुरुषः, कं च-देवविशेष नतः प्रणतः कं देवमुपास्ते वा ?।। जो हितावह-इष्ट होता है वह अन्य जीवोंके लिये भी हितावह होगा, यह नहीं माना जा सकता। सम्यग्दृष्टि अथवा भव्यपुरुषके लिये जिस उपदेशसे आत्मकल्याण करनेकी ओर सतर्कता जागृत होती है उसी उपदेशसे मिथ्यादृष्टि में सतर्कता जागृत न होकर प्रत्युत कलुषता जागृत हो सकती है। ____ अथवा-" यह राजा हिंसक है" ऐसा विचार कर पशुवधादिरूप हिंसाधर्मका मण्डन, तथा चार्वाकादिक नास्तिक मतकास्थापनरूप कथन करना भी उपदेशकके लिये कल्याणप्रद मार्ग नहीं है। इससे अनेक अनाँकी परम्परा बढती है। तथा इस प्रकारकी मान्यता भी शास्त्रप्रतिषिद्ध है। अतः दूसरोंकी मान्यतानुसार अपनी मान्यताको दबाकर उसकी हां में हां मिला कर जो उपदेशक उपदेश करता है वह कल्याणकारी मार्ग नहीं है । इस समस्त कथनसे ये दो बातें फलितार्थ होती हैं-एक तो अवसर देखे विना धर्मकथा करने में एकान्तरूपसे कल्याण नहीं है तथा दूसरोंकी मान्यतानुसार अपनी मान्यता बनाकर उपदेश देना, यह भी હિતાવહ-ઈષ્ટ થાય છે તે તે અન્ય જીવો માટે પણ હિતાવહ થશે તેમ માની શકાતું નથી. સમ્યગ્દષ્ટિ અથવા ભવ્ય પુરૂષ માટે જે ઉપદેશથી આત્મકલ્યાણ કરવાની તરફ સતર્કતા જાગૃત થાય છે તે જ ઉપદેશથી મિથ્યાદષ્ટિમાં સતર્કતા જાગૃત થતી નથી બલકે કલુષતા જાગૃત થાય છે, અથવા “રાજા હિંસક છે” એવો વિચાર કરી પશુવાદિરૂપ હિંસાધર્મનું મંડન તથા ચાર્વાકાદિક નાસ્તિકમતનું સ્થાપન રૂપ કથન કરવું તે પણ ઉપદેશક માટે કલ્યાણપ્રદ માગ નથી. તેનાથી અનેક અનર્થોની પરંપરા વધે છે. તથા આ પ્રકારની માન્યતા પણ શાસ્ત્રપ્રતિ. ષિદ્ધ છે, માટે બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતાઓને દબાવીને તેની હા માં હા મેળવી જે ઉપદેશક ઉપદેશ કરે છે તે કલ્યાણકારી માર્ગ નથી. આ સમસ્ત કથનથી એ બે વાતે સિદ્ધ થાય છે કે-એક તે અવસર દેખ્યા વિના ધર્મકથા કરવામાં એકાતરૂપથી કલ્યાણ નથી તથા, બીજાઓની માન્યતાનુસાર પિતાની માન્યતા બનાવીને ઉપદેશ આપવો એ પણ કલ્યાણકારી માર્ગ
શ્રી આચારાંગ સૂત્ર : ૨