Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३७२
आचारागसूत्रे द्रव्यसुप्तास्तस्करादिना मणिमाणिक्यरत्नाद्यपहारेण यथाऽन्तर्दाहदारिद्रयदौर्भाग्यादिलक्षणपरितापकलापमनुभवन्ति तथा भावसुप्ता अपि प्रमादादिना सम्यज्ञानदर्शनचारित्राद्यात्मकरत्नापहारादीर्घसंसारपरिभ्रमणेन जन्मजरामरणादिलक्षणविविधपरितापकलापमनुभवन्ति । ___ मुनयः मोक्षमार्गादविचलन्तो लब्धसम्यग्बोधाः अनगाराः, सदा-अनवरतं जाग्रति-मिथ्यात्वादिनिद्रापगमेन इष्टानिष्टप्राप्तिपरिहारार्थं यतनया गमनादि शाली जो है वे द्रव्यसे सुप्त है । अथवा जिसमें नेत्रोंका प्रचार शिथिल हो जाता है तथा अङ्ग-उपाङ्गों की क्रिया भी जहां शिथिल हो जाती है, ऐसी अस्पष्ट चेतनाकी अवस्थासे जो युक्त हैं वे भी द्रव्यसे सुप्त हैं, अर्थात् निद्रावस्थावाले प्राणी द्रव्यसुप्त हैं । ये द्रव्यसुप्त जीव जिस प्रकार चोरों वगैरहके द्वारा मणि माणिक्य और रत्नादिक द्रव्यके चुराये जाने से अन्तर्दाह एवं दारिद्रय दौर्भाग्यादिरूप अनेक सन्तापोंका अनुभव करते हैं उसी प्रकार भावसुप्त प्राणी भी प्रमाद आदिके द्वारा सम्यग्ज्ञान सम्यग्दर्शन और सम्यक्चारित्ररूप रत्नोंके चुराये जानेसे दीर्घ संसारमें परिभ्रमणजन्य जन्म जरा और मरण आदि रूप अनेक सन्तापोंको भोगते रहते हैं।
मुनि सदा जगते हैं । मोक्षमार्गसे जो विचलित नहीं होते हैं उनका नाम मुनि है। ये निरन्तर सचेत रहते हैं, अर्थात मिथ्यात्वादि निद्राके विनाश होनेसे इष्टकी प्राप्ति और अनिष्ट के परिहारके लिये यतनासे (१) द्रव्यथी मने (२) माथी. निद्राप्रमाणी २ तेमा द्रव्यथा सुस्त छ, અથવા જેમાં આંખોને પ્રચાર શિથિલ થઈ જાય છે તથા અંગ ઉપાંગેની ક્રિયા પણ જ્યાં શિથિલ થઈ જાય છે, એવી અસ્પષ્ટ ચેતનાની અવસ્થાથી જે યુક્ત છે તેઓ પણ દ્રવ્યથી સુપ્ત છે. અર્થાત્ નિદ્રાવસ્થાવાળા પ્રાણી દ્રવ્યસુપ્ત છે. એ દ્રવ્યસુષ્મ જીવ જે પ્રકારે ચાર વિગેરે દ્વારા મણિ–માણેક–રત્નાદિક દ્રવ્ય આદિના ચોરાઈ જવાથી અન્તર્દાહ અને દારિદ્રશ્ય દુર્ભાગ્યાદિ–રૂપ અનેક સંતાપિને અનુભવ કરે છે તે પ્રકારે ભાવસુખ પ્રાણી પણ પ્રમાદ આદિ દ્વારા સમ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યક્રચારિત્રાદિરૂપ રત્ન ચેરાઈ જવાથી દીર્ઘ સંસારમાં પરિભ્રમણજન્ય જન્મ જરા અને મરણ આદિરૂપ અનેક સંતાપને ભેગવતાં રહે છે.
મુનિ સદા જાગતા રહે છે. મેક્ષમાર્ગથી જે વિચલિત થતા નથી, તેનું નામ મુનિ છે. એઓ નિરંતર સચેત રહે છે, અર્થાત્ મિથ્યાત્વાદિ નિદ્રાના વિનાશ થવાથી ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટના પરિવાર માટે યતનાથી ગમનાદિક
શ્રી આચારાંગ સૂત્ર : ૨