Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३६०
आचारागसूत्रे प्रत्याख्यानपरिज्ञया परिहरति, अत एव सर्वेति कथनं संगतम् । एवंभूतोऽसौ किमासादयतीत्याह-' न लिप्यत' इत्यादि, वीरः-प्रत्यात्मप्रदेशधर्मप्रभावप्रचारशक्तिसम्पन्नः क्षणपदेन हिंसास्थानेनात्मसंयमविराधनारूपेण न लिप्यते नोपलिप्तो भवति आक्रोशनोद्ध्वंसनवधादिनाऽऽत्मविराधको ज्ञानादिपश्चाचारानाचरणेन परिज्ञासे छोड देता है वह उपदेशक भी सर्वपरिज्ञाचारी कहलाता है। इस अपेक्षासे परिज्ञाके साथ 'सर्व' यह विशेषण संगत बैठता है। इस प्रकारका उपदेशक कि जो आत्माके प्रत्येक प्रदेशमें धर्मका प्रचार करने की शक्तिसे सम्पन्न है वह हिंसाके स्थानभूत अपनी आत्माकी विराधना से तथा संयमकी विराधनासे कभी भी उपलिप्त नहीं होता है। तात्पर्य यह कि वह उपदेशक-आक्रोशन, उद्ध्वंसन और वधादिकसे अपनी आत्माकी विराधना करनेवाला नहीं होता है, और न ज्ञानाचार दर्शनाचार और तपआचार आदि पांच प्रकारके आचारोंके अनाचरणसे संयमका ही विराधक होता है, क्यों कि वह इन दोनों प्रकारकी विराधना के कटुक फलको भली प्रकार जानता है। उसे यह पूर्ण रूपसे विश्वास है कि जो इन दोनों प्रकारकी या किसी भी एक प्रकारकी विराधनाका करनेवाला होता है उसे संसारमें ही भ्रमण करना पडता है, कारण कि इस प्रकारकी विराधनासे जीव अशुभ कर्मोंका ही बंध करता है और इनका फल चतुर्गतिरूप संसारमें भ्रमण करना है । इस संसारके અવિધિના કથનના દોષોને પ્રત્યાખ્યાન–પરિજ્ઞાથી છડી આપે છે તે ઉપદેશક પણ સર્વ પરિજ્ઞાચારી કહેવાય છે. આ અપેક્ષાથી “પરિજ્ઞા”ની સાથે સર્વ ” આ વિશેષણ સંગત બેસે છે. આ પ્રકારના ઉપદેશક જે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરવાની શક્તિથી સંપન્ન છે, તે હિંસાના સ્થાનભૂત પિતાના આત્માની વિરાધનાથી તથા સંયમની વિરાધનાથી કદિ પણ ઉપલિત થતા નથી. તાત્પર્ય એ છે કે તે ઉપદેશક-આક્રોશન ઉદુર્ધ્વસન અને વધાદિકથી પિતાના આત્માની વિરાધના કરવાવાળા થતા નથી, તેમજ જ્ઞાનાચાર, દર્શનાચાર અને તપઆચાર આદિ પાંચ પ્રકારના આચારના અનાચરણથી સંયમના વિરોધક બનતા નથી, કારણ કે તે એ બન્ને પ્રકારની વિરાધનાના કટુ ફળને સારી રીતે જાણે છે. તેને પૂર્ણ રીતે વિશ્વાસ છે કે જે આ બન્ને પ્રકારની અગર કોઈ પણ એક પ્રકારની વિરાધનાના કરવાવાળા હોય છે, તેને સંસારમાં જ ભ્રમણ કરવું પડે છે. કારણ કે આ પ્રકારની વિરાધનાથી જીવ અશુભ કર્મોને જ બંધ કરે છે, અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ થાય છે, “આ સંસારના કારણભૂત કર્મને નાશ
શ્રી આચારાંગ સૂત્ર : ૨