Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे छद्मस्थोपयोगो मुहूर्तमात्रमवतिष्ठते, तेनात्र मुहूर्तमिति कथितम् । शास्त्रसम्मतं तु समयमात्रमपीत्यर्थः “ समयं गोयम मा पमायए" इति वचनात् ।
पूर्वपुण्योदयेन मानवजन्म लब्धवान, तत्रापि संसारासारतासमालोचनेन विरतो भूत्वा क्षणमपि प्रमादी न भवेदित्यत्र हेतुमुपदर्शयति-" अत्येति वयो यौवन वा" इति, वयः कौमारयौवनादि अत्येति-अतिगच्छति व्यतीतं भवतीत्यर्थः, यौवनं वा व्यतिगच्छति, वयोमध्येऽपि यौवनस्य सत्त्वात्पुनरुपादानं तस्यैव प्राधान्य नान्यस्येति ज्ञापनाय, धर्मार्थकामादिसाधनानां तदधीनत्वात् , मेघच्छायासन्ध्यारागवद् यौवनं स्पल्पकालस्थायीति मत्वा यथा व्यर्थ तन्न व्यतीयात्तथा संयमिना चाप्रमादिना कार्यमिति भावः ॥ सू० ४॥ कर, ताकि प्राप्त हुआ यह अवसर तेरे हाथ से न निकलने पावे । परीषह और उपसर्ग के आने पर भी जो संयम पथसे विचलित न हो उसका ही नाम धीर है। सच्चा धीर वीर वही है जो इस पवित्र संयम का आराधन कर अपने जन्मको सफल बनाता है। ___यहां पर जो 'एक मुहूर्त भी प्रमाद न करे' ऐसा कहा है वह छद्मस्थ जीवों के उपयोग की अपेक्षा कथन समझना चाहिये, क्यों कि छद्मस्थों का उपयोग एक मुहूर्त तक ही स्थिर रहता है-फिर उपयोगान्तर हो जाता है।
शास्त्रीय सिद्धान्त तो इस बात का प्रतिपादन करता है कि एक समय भी प्रमाद मत करो-“समयं गोयम !मा पमायए" हे गौतम एक समय भी प्रमादी मत बन ।
इसलिये सूत्रकार इस बात का विचार कर संबोधन करते हुए कहते हैं कि-हे प्राणि! किसी विशिष्ट पूर्वपुण्योदय से ही तुझे इस दुर्लभतम હાથથી ચા ન જાય. પરીષહ અને ઉપસર્ગ આવવા છતાં જે સંયમમાર્ગથી વિચલિત ન થાય તેનું નામ જ ધીર છે. સાચે ધીર વીર તે છે જે આ પવિત્ર સંયમનું આરાધન કરી પોતાના જન્મને સફળ બનાવે છે.
આ ઠેકાણે જે “એક મુહુર્ત પણ પ્રમાદ ન કરે. એવું કહ્યું છે તે છદ્મસ્થ જેના ઉપયોગની અપેક્ષા કથન સમજવું જોઈએ. કારણ કે છઘને ઉપ
ગ એક મુહુર્ત સુધી જ સ્થિર રહે છે પછી ઉપગાન્તર થઈ જાય છે. શાસ્ત્રીય સિદ્ધાન્ત તો આ વાતનું પ્રતિપ્રાદન કરે છે કે એક સમય પણ પ્રમાદ न ४२. “ समयं गोयम ! मा पमायए" हे गौतम ! मे समय ५९ प्रमाही न मन.
આના માટે સૂત્રકાર આ વાતને વિચાર કરી સંબોધન કરી કહે છે કે-હે પ્રાણી! કઈ વિશિષ્ટ પૂર્વ પૃદયથી જ તને આ દુર્લભતમ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ
શ્રી આચારાંગ સૂત્ર : ૨