Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२४६
आचाराङ्गसूत्रे
नान्यः, शल्यं = मायादिरूपम् अष्टविधं कर्म वा आहृत्य = परिगृह्य स्वात्मनि दुःखमुत्पादयसि । यतो येनार्थादिना भोगप्राप्तिः स्यात् तेनैव कदाचिन्नो स्यात्, अन्तरायकर्मपरिणामस्याघटितघटनाघटकत्वात् । अन्तरायकर्मवैचित्र्यमिदं मोहमाता न जानन्तीत्याह -' इदमेवे ' -ति, 'मोहमाहृताः ' मोहेन = अज्ञानेन प्रावृताः = सम्यगवगुण्ठिताः, अज्ञानतमसाऽऽच्छादिता इत्यर्थः, ये जनाः तीर्थकर गणधराज्ञाविराधकाः इदमेव=भोगसाधनमप्यभोगसाधनं भवतीति कारणवैचित्र्यमेव नावबुध्यन्ते=न जानन्ति । भोगान्तरायोदयादज्ञानान्धा विपरीतमतयो हेतुवैचित्र्यं न मन्यन्ते । दृश्यते हि लोके भोगाय समवहितोऽपि कारणकलापोऽन्तरायोदयादनर्थाय भवति ।
की ओट में बैठ कर भोगादिक की चाहना से तूने अन्य प्राणियों को रिझाकर किसी दूसरे बहाने से भोगादिक सामग्री को जुटाने में साधनभूत द्रव्यादिक का संग्रह भी करलिया तो तुझे यह कैसे विश्वास है कि इस द्रव्यादिक से मुझे उस मनोनुकूल सामग्री का लाभ अवश्य२ हो ही जायगा । विपरीत भी हो सकता है, कारण कि अघटित घटना को घटाने में पटु अन्तराय कर्म का उदय अभी तेरे बना हुआ है, उसका जब तक नाश नहीं होता तब तक शणी मनोनुकूल भोगादिकों को भोगने में सर्वथा असमर्थ रहता है, यही बात "जेण सिया तेण णो सिया " इन पदों से व्यक्त की है। जिस द्रव्यादिक साधन से भोगप्राप्ति होती है अन्तराय के उदय होने पर उसी से भी संभव है कि न भी हो । यह सब अन्तराय कर्म की ही विचित्रता है, परन्तु जिन की आत्मा मोह के उदय से आच्छादित हो रही है, तथा तीर्थंकर एवं गणधरादिकों की आज्ञा के विराधक हैं वे अन्तराय की इस विचित्रता को नहीं जानते । ચાહનાથી તુ અન્ય પ્રાણીઓને રીઝાવી કોઈ બીજા બહાનાથી ભોગાહિક સામગ્રી મેળવવામાં સાધનભૂત દ્રવ્યાદિકના સંગ્રહ પણ કરી લે તો પણ તને એવા વિશ્વાસ કેમ છે કે—આ દ્રવ્યાદિકથી મને તે મનેાનુકૂળ સામગ્રીના લાભ અવશ્ય થઇ જ જશે ? વિપરીત પણ બની શકે છે, કારણ કે અઘટિત ઘટનાને ઘટાડવામાં પટુ અન્તરાય કર્માંના ઉદય હજી પણ તારે વિદ્યમાન છે. તેના જ્યાં સુધી નાશ થશે નહિ ત્યાં સુધી પ્રાણી મનોડનુકૂળ ભોગાદિકોને ભોગવવામાં સર્વથા અસમર્થ २हे छे. या वात “ जेण सिया तेण णो सिया " आ पहोथी व्यस्त उरी छे. જે દ્રવ્યાક્રિકસાધનથી ભોગપ્રાપ્તિ થાય છે, અંતરાયનો ઉદય થતાં તેનાથી પણ સંભવ છે કે કદાચ ન પણ બને, આ બધી અન્તરાય કર્મીની જ વિચિત્રતા છે, પરંતુ જેની આત્મા મોહના ઉયથી આચ્છાદિત થઈ રહી છે, તથા જે તીર્થંકર અને ગણધરાદિકોની આજ્ઞાના વિરાધક છે તે અન્તરાયની આ વિચિત્રતાને જાણતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૨