Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३२६
आचाराङ्गसूत्रे
शान्तये वायुकायम्, आहाराद्यर्थे वनस्पतिकायं, काष्ठादिनिःश्रितं सकार्य च विराधयन् स्वकेन स्वकृतकर्मजनितेन पूर्वभवे ज्ञानावरणीयाद्यष्टविधकर्मरूपं दुःखतरुवीजं तथोप्तवान् यथाऽस्मिन् भवे स दुःखतरुः प्ररोहत्येव । तादृशेन दुःखेन शारीरिक मानसिकेन मूढः = व्याकुलितः परमार्थमजानन् हिताहितप्राप्तिपरिहारविकलः विपर्यासमुपैति प्राणिपीडनादिकं सावद्यव्यापारमाचरन् मुखस्य विपरीतं दुःखमेव फलं प्राप्नोतीत्यर्थः ।
यद्वा-अल्पसुखदं सावधानुष्ठानमनुतिष्ठन्, सुखस्थानेऽनन्तकालिकं शारीरिकमानसिकदुःखमेव प्राप्नोतीति भावः । पुनरप्याह - ' स्वकेने - 'त्यादि । स्वकेन= अथवा खेती आदि की रक्षा करने के लिये अग्नि का सहारा लेता है, इसमें अग्निकायिक एवं उसे प्रज्वलित करने के लिये वनस्पतिकाय तथा उसमें रहे हुए सकाय जीवों की भी विराधना करता है, गर्मीजन्य संताप के शमन के लिये वायुकाय के जीवों का भी घात करता है । इस प्रकार यह जीव षट्काय के जीवों की विराधना करता हुआ तज्जन्य पापकर्मों के उदय से दुःखित बन हिताहित के विवेक से विकल होकर सदा विपर्यास - मिथ्यात्व को प्राप्त करता है। जीव पूर्वभव में जिस प्रकार के तीव्र, मन्द, मध्यमादि परिणामों से ज्ञानावरणीयादि आठ प्रकार के कर्मों को बांधता है उसी प्रकार से उनका फल भी उसी भव में अथवा आगामी भव में भोगता है, यह निश्चित सिद्धान्त है । दुःख भोगना भी इन्हीं कर्मों के उदद्याधीन है । जिस प्रकार विना बीज के वृक्ष नहीं होता है उसी प्रकार विना જીવોની વિરાધના કરે છે. રસોઇ આદિ મનાવવા માટે અથવા ખેતી આદ્મિની રક્ષા કરવા માટે અગ્નિને આશ્રય લે છે, તેમાં અગ્નિકાયિક અને તેને પ્રજ્વલિત કરવા માટે વનસ્પતિકાય તથા તેમાં રહેલા ત્રસકાય જીવાની પણ વિરાધના કરે છે. ગીજન્ય સંતાપને શમાવવા માટે વાયુકાયના જીવોનો પણ ઘાત કરે છે. આ પ્રકાર આ જીવ ષટ્કાય જીવોની વિરાધના કરતાં તજ્જન્ય પાપકર્મોના ઉદયથી દુ:ખિત ખની હિતાહિતના વિવેકથી વિકલ બનીને સદ્યા વિપર્યાસ-મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. જીવ પૂર્વભવમાં જેવા પ્રકારે તીવ્ર, મન્દ, મધ્યમાદિ પરિણામોથી જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મોને બાંધે છે. તે પ્રકારે તેનું ફળ પણ તે ભવમાં અથવા આગામી ભવમાં ભોગવે છે, એ નિશ્ચિત સિદ્ધાન્ત છે. દુઃખ ભાગવવું પણ તેના કોના ઉદ્દયાધીન છે, જે પ્રકારે ખીજ વિના વૃક્ષ થતું નથી તે પ્રકારે અશુભ કર્માંય વિના દુ:ખ પણ જીવાને પ્રાપ્ત થતું નથી. પરભવના બાંધેલા કર્માં આગામી ભવમાં પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૨