Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३४९
अध्य० २. उ. ६ बन्धहेतुस्तन्मोक्षो मोक्षहेतुश्च भवतीति सततं कथयन्तीत्यर्थः, अपि च इति यत्पूधोक्तं कर्म-ज्ञानावरणीयादिकं तजन्यं यदुःखं तद्, यच्च प्राणिदुःखपरिज्ञातारः कुशला उदाहरन्ति तदपि च सर्वशः सर्वप्रकारेण परिज्ञाय=ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया योगत्रिककरणत्रिकैः परिहत्य चास्रवद्वारेषु न वर्नेत, यद्वा सर्वशः= भेदप्रभेदपूर्वकं परिज्ञाय कथयति, अथवा सर्वशः सर्वस्मात् केवलिनश्चतुर्दशपूर्वविदो वा सकाशात् परिज्ञाय-ज्ञात्वा, यदिवा सर्वशः आक्षेपण्यादिभिश्चतुर्विधाभिः कथाभिः कथयति । जो द्रव्य, क्षेत्र, काल और भाव के परिज्ञान में निपुण होते हैं, स्वसिद्धान्त और परसिद्धान्त के जो वेत्ता होते हैं, परीषह और उपसर्ग के सहने में जो शक्तिशाली होते हैं, कर्मरूपी महासुभटों की घटाको हटाने के उपायों के जुटाने में प्रवीण होते हैं, राग और देषरूपी श्वेत और काले नाग के भयङ्कर विष को शमन करने में जो विषवैद्य के समान हैं, कषायरूपी अग्नि के ज्वालाजन्य सन्ताप को शान्त करने में जो कुशल हैं, और जो भयङ्कर इस संसाररूपी अटवी से पार होने में अद्वितीय निपुण होते हैं वे मनुष्यों के उस पूर्वोक्त दुःखकी, अथवा प्राणातिगतादि से उपार्जित ज्ञानावरणादिक अष्टविध कर्मों की परिज्ञा को निरन्तर प्रकट करते रहते हैं। वे अपने दिव्य उपदेशों द्वारा “कर्म किस तरह बंधते हैं ?, बंध के कौन-कौन से कारण हैं ?, बंध का अभाव कैसे होता है ? और मोक्षके कारण क्या है ?" इन सब बातोंको स्पष्ट कर समझाते हैं। उनके दिव्य उपदेशरूप शास्त्रका धर्मोपदेशकके निकट श्रवण કાળ અને ભાવના પરિજ્ઞાનમાં નિપુણ હોય છે, રવસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જે જાણકાર છે પરિષહ અને ઉપસર્ગ સહન કરવામાં જે શક્તિશાળી હોય છે, કર્મરૂપી મહાસુભટોની ઘટાને હઠાવવામાં ઉપાયે જવામાં જે નિપુણ હોય છે, રાગ અને દ્વેષરૂપી ધોળા અને કાળા નાગના ભયંકર વિષનું શમન કરવામાં જે વિષવૈદ્યસમાન છે, કષાયરૂપી અગ્નિની જવાલાજન્ય સંતાપને શાંત કરવામાં કુશળ છે અને જે ભયંકર આ સંસારરૂપી અટવીથી પાર થવામાં અદ્વિતીય નિપુણ હોય છે.–મનુષ્યના તે પૂર્વોક્ત દુઃખોની, અથવા પ્રાણાતિપાતાદિથી ઉપાર્જીત જ્ઞાનાવરણાદિક અષ્ટવિધ કર્મોની પરિજ્ઞાને નિરંતર પ્રકટ કરતા રહે છે તે પિતાના દિવ્ય ઉપદેશો દ્વારા “ કર્મ કેવી રીતે બંધાય છે? બંધ શું છે? બંધના કયા કયા કારણે છે ? બંધ કેવી રીતે થાય ? અને મોક્ષનું કારણ શું છે ?” આ બધી બાબતો સ્પષ્ટ રીતે સમજાવે છે. તેના દિવ્ય ઉપદેશરૂપ શાસ્ત્રના ધર્મોપદેશક નિકટ શ્રવણ કરવાવાળા તથા તેના મતાનુસાર ચાલનાર
શ્રી આચારાંગ સૂત્ર : ૨