Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे मुनिः=मोक्षानह रत्नत्रयविराधक इत्यर्थः कुत इत्थमित्याह - 'अनाज्ञये 'त्यादि । अनाज्ञया वर्तकः = वीतरागोपदेशविकलः स्वच्छन्दाचारी । ननु वीतरागोपदेशानुसारेण कुतो न वर्तते येन स्वैरित्वं स्यादिति चेन्न, लोकेऽममीकारो, रत्यरत्योर्विरोधः, शब्दादिविषये तटस्थता च, इत्येवंरूपतीक्ष्णासिधाराकल्पसदुपदेश परिसेवनस्यातिदुष्करत्वेन स्वच्छन्दचारित्वस्य सुलभत्वात् । यश्चैतादृशः स तुच्छः =भावतुच्छो ज्ञानादिकलाविकलः सन् ग्लायति=संदेहविषयं पृष्टवन्तं कंचित् स वस्तुतत्त्वस्यापरिज्ञानात्त
३४४
यह भव्य - कल्याण जिससे दूर है, अथवा जो भव्यभाव से दुष्ट-विपरीत है, वह दुर्वसु है । मुक्ति प्राप्ति के अयोग्य ऐसा रत्नत्रयका विराधक मुनि ही यहां दुर्वसु शब्द का वाच्यार्थ है । वीतराग प्रभु के उपदेश का नाम आज्ञा है । इस आज्ञा से भिन्न अनाज्ञा है । दुर्वसु मुनि वीतराग प्रभु की आज्ञा से विकल होता है अर्थात् स्वेच्छाचारी होता है । स्वेच्छाचारिता इसमें इसलिये आती है कि यह जो प्रभुका उपदेश है कि- " किसी भी पदार्थ में ममत्व नहीं रखना । रति अरति नहीं करना, तथा इन्द्रियों के शब्दादिविषयों में तटस्थ रहना " इसे रुचिकर नहीं होता, कारण कि यह तीक्ष्ण असिधारासदृश उनके सदुपदेश के सेवन को अतिदुष्कर मानता है । इसीलिये वह तुच्छ भावतुच्छ है, अर्थात्ज्ञानादिक कलासे विकल है । यदि वह सम्यग् ज्ञानसंपन्न होता तो कभी भी वीतराग प्रभु के उपदेश से बाह्यमतिवाला न होता । ज्ञानकला से विकल होकर ही तो वह दुःखित होता है । जब कोई उसकी स्वच्छन्द्
જે ભવ્ય ભાવથી દુષ્ટ–વિપરીત છે તે સુ છે. મુક્તિપ્રાપ્તિના માટે અયેાગ્ય એવા રત્નત્રયના વિરાધક મુનિ જ આંહી દુર્વસુ શબ્દના વાચ્યા છે. વીતરાગ પ્રભુના ઉપદેશનું નામ આજ્ઞા છે. આ આજ્ઞાથી ભિન્ન અનાજ્ઞા છે. ધ્રુવસુ મુનેિ વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિકળ બને છે અર્થાત્સ્વેચ્છાચારી થાય છે. સ્વચ્છ દપણું તેઓમાં આ માટે આવે છે કે એવા જે પ્રભુના આદેશ છે કે “ કોઇપણ પદ્મા'માં મમત્વ રાખવું નહિ, રિતે અતિ કરવી નહિ, તથા ઈન્દ્રિયાના શબ્વાદિ વિષયામાં તટસ્થ રહેવું. આ તેઓને રૂચિકર થતું નથી. કારણ કે આ તીક્ષ્ણ તલવારની ધાર સમાન તેના સદુપદેશને માનવું ઘણું કઠીન સમજે છે, તેથી તે તુચ્છ-ભાવતુચ્છ છે, અર્થાત્ નાનાદિક કલાથી વિકળ છે. કદાચ તેઓ સમ્યજ્ઞાનસ ંપન્ન હોત તેા કદિ પણ વીતરાગ પ્રભુના ઉપદેશથી વિમુખ ન થાત. જ્ઞાનકળાથી વિકળ ખની તે દુઃખી થાય છે. જ્યારે કાઇ પણ તેની સ્વચ્છંદ પ્રવૃત્તિ દેખી વાસ્તવિક મુનિના
""
શ્રી આચારાંગ સૂત્ર : ૨