Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ६ द्वेषावकुर्वाणः सन् , इह-तिर्यग्लोके जीवितस्य असंयमजीवितस्य नन्दि-प्रमोदं 'ममेदं धनादि भवति, भविष्यति, अभूच्च' इत्यादिविकल्परूपां मनस्तुष्टिं निर्विन्द= अनाद्रियस्व-अपाकुर्वित्यर्थः, ऐश्वर्यरूपवलादिषु सर्वत्र मनःसंकल्पविकल्पजालं महदनर्थकरमिति तात्पर्यम् । का यह उपदेश है कि “सदेसु य भद्दयपावएस्तु सोयविसयमुवगएसु तुट्टेण वा रुटेण वा समणेण सया न होयव्वं " शब्द कर्णप्रिय हों या कर्णकटुक हों, इन्द्रियों के विषय चाहे मनोज्ञ हों, चाहे अमनोज्ञ हों, संयमी को उनमें कभी भी न तुष्ट होना चाहिये और न रुष्ट ही होना चाहिये । संसार में सभी प्रकार की सामग्री है। बुद्धिमान् संयमी वही है जो इनमें से किसी में भी न फँसे और सबमें समताभावसंपन्न बन अपने लक्ष्य की सिद्धि में तत्पर रहे। असंयमजीवन की जो यह आत्मपरिणति है कि 'मेरे पास पहिले इतना धनादि था, अब इतना है, आगे और हो जावेगा,'-इन सब का परित्याग कर दो। ढाई द्वीप में ही संयममार्ग की आराधना करने का सुवर्ण अबसर हाथ आता है; बाकी इस तिर्यग्लोक में इस संयमभाव की आराधना हो ही नहीं सकती। इसलिये ममत्वरूप संकल्पविकल्पमय मानसिक तुष्टि का परिहार करो, कारण कि इन ऐश्वर्य, रूप और बल आदि में किया गया मानसिक संकल्पविकल्प का जाल आत्मा के लिये महान् अनर्थकर होता है । ये पदार्थ हों द्वेष न ४२. स्वनी 22 उपदेश छ “ सहेसु य भहयपावरसु सोयविसयमुवगएसु, तुट्टेण वा रुद्रेण व समणेण सया न होयच" धन्द्रियाने विषय मले મનેશ હોય અગર અમનોજ્ઞ હોય, શબ્દ ભલે કર્ણપ્રિય હોય, અગર કર્ણકટુક હોય, સંયમીએ તેમાં કઈ વખત પણ ન આનંદ માનવે જોઈએ કે ન રૂઝ થવું જોઈએ. સંસારમાં બધી સામગ્રી છે. બુદ્ધિમાન સંયમી તે જ છે જે આમાંથી કઈમાં પણ ન ફસે અને બધામાં સમતાભાવસંપન્ન બની પિતાના લક્ષ્યની સિદ્ધિમાં તત્પર રહે. અસંયમ જીવનની જે આ આત્મપરિણતિ છે કે “મારી પાસે પહેલાં આટલું ધન હતું, હવે આટલું છે, આગળ વળી વધારે થઈ જશે આ સધળાને પરિત્યાગ કરી આપો. અઢીદ્વીપમાં જ સંયમમાર્ગની આરાધના કરવાને સુઅવસર હાથે આવે છે. બાકી આ તિર્યશ્લેકમાં આ સંચમભાવની આરાધના બની જ શકતી નથી, માટે મમત્વરૂપ સંકલ્પવિ૫મય માનસિક તુષ્ટિને પરિહાર કરે, કારણ કે એ ઐશ્વર્ય, રૂપ અને બલ આદિમાં કરેલા માનસિક સંકલ્પ વિકલ્પની જાલ આત્મા માટે મહાન અનર્થકારી છે. એ પદાર્થો
શ્રી આચારાંગ સૂત્ર : ૨