Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३०४
आचारागसूत्रे __ यथा शल्यहस्तवैद्योऽनाथमृतकं तृणैर्वेष्टयित्वा सप्ताहं यावज्जले संस्थाप्य शनैः शनैस्तस्य कथितमांसमपाकृत्य दर्शयति-पश्यन्तु भवन्तः, शरीरमिदं यथाऽन्तस्तथा बहिर्यथा बहिस्तथाऽन्तः, सर्व च शरीरं त्वङ्मांसशोणितजाठरान्त्रमूत्रपुरीषाद्यशुचिपिण्डरूपमेवातः शरीरे कः शुचिवादः? । अशुचौ च शरीरे मुधैव मोहोऽज्ञानिनाम् । यद्वा-कुष्ठादिना जायमानां तस्य दुर्दशां दर्शयति-' यथाऽन्तः' इत्यादि।
गलत्कुष्टिनो यथा अन्तः शरीरमध्ये मूत्रपुरीषखेलशिवाणपित्तशोणितसे उत्पन्न होने की वजह से, तथा अतिमलिन मूत्र, पुरीष आदि को बहाने वाला होने से भीतर और बाहर सदा अत्यन्त अपवित्र ही है।
जैसे कोई डॉक्टर अनाथ मृतक को तृणों से लपेट कर सात दिन तक जल में उसे रख देता है और जब उसका चमड़ा धीरे २ सड़-गल जाता है तब उस चमड़े को वह उसके ऊपर से निकालकर उसके अस्थिपंजर को दिखलाकर कहता है कि-देखिये, यह शरीर जिस प्रकार भीतर है उसी प्रकार बाहर है। यह समस्त शरीर चमड़ा, मांस, शोणित, पेट संबंधी आतें, मूत्र और पुरीषादि अशुचि पदार्थों का पिण्डरूप ही है ; अतः इस शरीर में शुचिता की मान्यता कहां तक शोभास्पद मानी जा सकती है ? अशुचि शरीर में व्यर्थ ही अज्ञानी जन मोह करते हैं । तथा-कुष्ठादिक से जिस समय इस शरीर की दुर्दशा होती है उस समय की परिस्थिति का ध्यान दिलाते हुए भी यह कहा जाता है कि “यथान्तस्तथा बाह्य"-मिति । __एक ऐसा भी कोढ होता है कि जिससे शरीर के प्रत्येक अंग उपांग શુક અને લેહીના સંગથી ઉત્પન્ન થવાથી તથા અતિમલિન મૂત્ર, પુરીષ આદિને વહાવવાવાળા હોવાથી ભીતર અને બહાર સદા અત્યંત અપવિત્ર જ છે.
જેમ કેઈ ડોકટર અનાથ મડદાને ઘાસથી લપેટી સાત દિવસ સુધી જળમાં તેને રાખે છે અને જ્યારે તેનું ચામડું ધીરે ધીરે સડી સડી ગળી જાય છે ત્યારે તે ચામડીને તેના ઉપરથી કાઢીને તેના અસ્થિપિંજરને દેખાડી કહે છે કે–દેખે, આ શરીર જેવી રીતે ભીતર છે તેવી રીતે બહાર છે, જે પ્રકારે બહાર છે તે પ્રકારે ભીતર છે. આ સમસ્ત શરીર–ચામડી, માંસ, શેણિત, પેટ સંબંધી આંતરડા, મૂત્ર અને પુરીષાદિ અશુચિ પદાર્થોના પિંડરૂપ જ છે, માટે આ શરીરમાં શુચિતાની માન્યતા ક્યાં સુધી શેભાસ્પદ માની લેવામાં આવે ? અશુચિ શરીરમાં વ્યર્થ જ અજ્ઞાનીજન મેહ કરે છે.
તથા–કુષ્ઠાદિકથી જે વખતે આ શરીરની દુર્દશા થાય છે તે સમયની પરિ. स्थितिनु ध्यान साधीने ५५ सेवामां आवे छे , “ यथान्तस्तथा बाह्य-मिति.
એક એ પણ કેઢ થાય છે કે જેનાથી શરીરના પ્રત્યેક અંગ ઉપાંગ
શ્રી આચારાંગ સૂત્ર : ૨