Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
टीका- ' स त - 'दित्यादि । यः षड्जीवनिकायोपघातजनकं चिकित्सोपदेशं तदाचरणं च न करोति स पूर्वोक्तरूपोऽनगारः, तत् = चिकित्सोपदेशादिकं सम्बुद्धयमानः, सम्= सम्यक्प्रकारेण बुध्यमानः = ज्ञ - परिज्ञया ज्ञेयत्वेन, प्रत्याख्यान- परिज्ञया च यत्वेन जानानः आदानीयं = रत्नत्रयं समुत्थाय = गृहीत्वा ।
यद्वा-सः पूर्वोक्तोऽनगारस्तदादानीयं ज्ञानादिकं मोक्षैककारणमस्तीत्येवं सम्बुद्धयमानः सम्यग् जानानः समुत्थाय = सम्यक्संयमाचरणेनोत्थाय ' सर्वसावद्यव्यापारं न करिष्यामी' - ति प्रतिज्ञाय, तं कदापि न कुर्यादित्यादि । यतः सर्वसाव
३२०
जो अनगार षट्काय के जीवों का विराधक चिकित्सा के उपदेश को और उसके आचरण को नहीं करता है ऐसा पूर्वोक्त स्वरूपवाला वह अनगार ज्ञ - परिज्ञा से ज्ञेयपने और प्रत्याख्यान परिज्ञा से हेयपने उस चिकित्सोपदेशादिक को अच्छी तरह से जानता हुआ आदानीय-रत्नत्रय को ग्रहण कर प्राणातिपातादिरूप अठारह प्रकार के पापकर्मों को कभी भी न करे, न दूसरों से करावें, करने वाले एवं कराने वाले की अनुमोदना भी न करें ।
अथवा सूत्रमें आये हुए 'आदानीय ' शब्द का अर्थ ज्ञानादिक भी है । जिसका अभिप्राय यह होता है कि - " मोक्ष के प्रधानकारण ज्ञानादिक हैं" इस बात को अच्छी तरह से जानने वाला वह अनगार "मैं समस्त सावध व्यापारों को नहीं करूंगा" इस प्रकार की प्रतिज्ञा करके अच्छी तरह से संयम की आराधना करता हुआ उस सावध व्यापार को कभी भी न करे। क्योंकि इस प्रकार की जब वह प्रतिज्ञा
જે અનગાર ષટકાય જીવાના વિરાધક ચિકિત્સાના ઉપદેશ, અને તેનુ આચરણ નથી કરતા, એવા પૂર્વોક્ત સ્વરૂપવાળા તે અનગાર જ્ઞ–પરિજ્ઞાથી જ્ઞેયપણું, અને પ્રત્યાખ્યાન—પરિજ્ઞાથી હૈયપણું, તે ચિકિત્સાપદેશાદિકને સારી રીતે જાણીને આદાનીય-રત્નત્રયને ગ્રહણ કરી પ્રાણાતિપાતાદિ રૂપ અઢાર પ્રકારના પાપ કર્મીને કચારેય પણ ન કરે. ન ખીજાથી કરાવે. કરનાર અને કરાવનારની અનુમેદના પણ ન કરે.
,
""
અથવા--સૂત્રમાં આવેલા ‘ આદ્યાનીય ' શબ્દનો અર્થ જ્ઞાનાદિક પણ છે. જેના અભિપ્રાય એ થાય છે કે-“ મેાક્ષના પ્રધાન કારણુ જ્ઞાનાદિક છે. વાતને સારી રીતે જાણુવાવાળા તે અણુગાર “હું સમસ્ત પાપના વ્યાપારો નહી
આ
"
કરીશ આવા પ્રકારની પ્રતિજ્ઞા કરીને સારી રીતે સંયમની આરાધના કરતા થકા તેવા સાવદ્ય વ્યાપારો કોઇ વખત પણ ન કરે. કારણકે જ્યારે તે આવા પ્રકારની
શ્રી આચારાંગ સૂત્ર : ૨