Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ५
३१७
भेदनादिसावधव्यापारान् करोति । यो वा तत् हननादिकं कारयति 'वा' शब्दात्तदनुमोदकोऽपि, बाला अज्ञानी शब्दज्ञानमात्रावलम्बी भवति, अतो बालस्यएतादृशस्य कर्तुः कारयितुरनुमोदयितुरज्ञानिनः संगेन-संसर्गेण, अलं-व्यर्थम् । अज्ञानिनः संसर्गोऽपि सर्पसंसर्ग इव सर्वथा परिवर्जनीय इति भावः । तस्मात्परतीथिकोपदेशः शब्दादिविषयकषायकलुपितत्वेन हननादिसावधक्रियासु प्रवृत्तिजनकतया च हेय एव, न चैतादृशो मदीयोपदेशः वीतरागभगवन्मुखात्साक्षाच्छुतस्यैव परिकथ्यमानत्वादिति तात्पर्य्यम् । कस्यैव न भवतीत्याह-नैव'-मित्यादि । इसलिये जिस प्रकार सर्प का संसर्ग सर्वथा त्याज्य होता है उसी प्रकार ऐसे अज्ञानी जीवों का संसर्ग भी सदा छोड़ने योग्य शास्त्रकारों ने बतलाया है, अतः इसे अवश्य ही छोड़ देना चाहिये । इससे यह भाव निकलता है कि परतीर्थिकों का उपदेश शब्दादिक-विषय-कषायों से कलुषित होने की वजह से, तथा हननादिक सावद्यक्रियाओं में प्रवृत्ति का जनक होने से सदा हेय-त्याज्य है। जिस प्रकार का इनका उपदेश होता है ऐसा उपदेश मेरा नहीं हैं । क्योंकि यह जो उपदेश दिया गया है, वह साक्षात् वीतराग प्रभु के मुख से ही सुना हुवा दिया गया है, मनः कल्पित नहीं । जो द्रव्य एवं भाव दोनों प्रकार के अगार से रहित हैं, तथा शब्दादिक विषयों के कटुक फल से परिचित हैं ऐसे संयमी मुनि कभी भी इस प्रकार से काम की चिकित्सा का उपदेश नहीं देते हैं, માટે જેવી રીતે સપને સંસર્ગ સર્વથા ત્યાજ્ય હોય છે, તે પ્રકારે આવા અજ્ઞાની જીવોને સંસર્ગ પણ સદા છોડવા ગ્ય શાસ્ત્રકારોએ બતાવેલ છે, માટે તેને અવશ્ય છોડી દેવો જોઈએ. આથી સાર એ નિકળે છે કે પરતીર્થિઓને ઉપદેશ શબ્દાદિક-વિષય-કષાયથી કલુષિત હોવાથી, તથા હણવું આદિ સાવધ વ્યાપારની પ્રવૃત્તિને જનક હોવાથી સદા હેય-ત્યાજ્ય છે. જેવી રીતે તેઓને ઉપદેશ હોય છે, તે પ્રકારે મારે ઉપદેશ નથી. કારણકે આ જે ઉપદેશ આપવામાં આવેલ છે તે સાક્ષાત વીતરાગ પ્રભુના મુખેથી સાંભળેલે જે છે તેજ આપવામાં આવેલ છે. મનકલ્પિત નહિ. જે દ્રવ્ય અને ભાવ અને પ્રકારના અગાર-ઘરથી રહિત છે, તથા શબ્દાદિક વિષેના કટુક ફળથી પરિચિત છે એવા સંયમી મુનિ કેઈ વખત પણ આ પ્રકારથી કામની ચિકિત્સાને ઉપદેશ દેતા નથી,
શ્રી આચારાંગ સૂત્ર : ૨