Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ५
३०९
न प्रमादवतः शान्तिरिति दर्शयति = ' कासंकषः' इत्यादि । अयं प्रमादी पुरुषः कासंकषः - कस्यते = पीड्यते प्राणी यैस्ते कासाः शब्दादिविषयास्तान् कषति= तदभिमुखं गच्छतीति 'कासंकप: ' शब्दादिविषयलोलुपः । स हि समुदीयमानभोगस्पृहोऽहर्निशं ' कृतवानमुं करिष्ये चेमम्' इत्यादिनानाविधसंकल्पविकल्पवशतः पदे पदे विषीदन्न कदाचिदपि शान्तिमुपलभमान इत्यर्थः । किं च बहुमायी = मायाजो संसार के स्रोत कारण हैं, उनमें अपनी आत्मा को पतनशील मत बनाओ ; कारण कि ऐसा करने से जन्म और मरण के प्रवाह का कभी भी अंत नहीं आ सकेगा । अतः जो इस प्रवाह को रोकने की चाहना हो तो मिथ्यात्व आदि सांसारिक कारणों में अपने को मत फँसाओ, श्रुतचारित्ररूप परम आनन्द में ही अपने को स्थित करो ।
प्रमादी आत्मा को शांति नहीं मिलती है यह मानी हुई बात है; क्योंकि प्रमादी मनुष्य शब्दादि विषयों की ओर झुकता रहता है, उनमें लोलुपी बना रहता है, इसके चित्त में भोगों की इच्छा निरन्तर रहा करती है, "मैंने इसको किया, इसको अब करूँगा " इत्यादि अनेक संकल्प - विकल्पों के तांतों में फँसकर यह कभी भी सच्ची शांति का अनुभव नहीं कर सकता । क्षण-क्षण में विषादी बनता है, कारण कि इसका एक संकल्प पूरा होता है और दूसरे को पूर्ण करने के लिये आकुलव्याकुल हो उठता है । जो शब्दादि विषयों में लोलुप है उसका नाम कासंकष है । " कास्यते पीडयते प्राणी यैस्ते कासास्तान् कषति = तदभि
અવિરતિ આદિ જે સંસારના સ્રોત-કારણ છે તેમાં પેાતાના આત્માને પતનશીલ અનાવા નહિ. કારણ કે એવું કરવાથી જન્મ અને મરણના પ્રવાહનો કેાઈ વખત પણ અંત આવી શકશે નહિ. માટે જો આ પ્રવાહને રોકવાની ચાહના હોય તે મિથ્યાત્વ આઢિ સાંસારિક કારણામાં પોતાની જાતને ફસાવા નહિ. શ્રુતચારિત્રરૂપ પરમ આનંદમાં જ પેાતાને સ્થિર કરી.
પ્રમાદી આત્માને શાંતિ મળતી નથી, એ માનેલી વાત છે, કારણ કે પ્રમાદી મનુષ્ય શબ્દાદિ વિષયાની તરફ ઝુકતા રહે છે, તેમાં લાલુપી બની રહે છે, તેના ચિત્તમાં ભાગેાની ઇચ્છા નિરન્તર રહ્યા કરે છે. “મે આ મનાવ્યુ, આ વસ્તુને હમણા કરૂં છું. અગર કરીશ” ઈત્યાદિ અનેક સંકલ્પ વિકલ્પોના તાંતામાં સીને તે સાચી શાંતિના અનુભવ કયારેય પણ કરી શકતા નથી. ક્ષણે ક્ષણે વિષાદી બની રહે છે, કારણ કે તેના એક સંકલ્પ પુરા થાય છે ત્યાં બીજાને પુરા કરવામાં આકુલ-વ્યાકુલ થઈ જાય છે. જે શબ્દાદિક વિષયેામાં લાલુપ છે તેનુ नाभ कासंकष छे, “कास्यते पीड्यते प्राणी यैस्ते कालाः, तान् कषति=तदभिमुखं
શ્રી આચારાંગ સૂત્ર : ૨