Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ५
२९५
यतः कामा दुरतिक्रमा अत एव अयं पुरुषः खलु - निश्चयेन कामकामी - कामं द्विकारं कमितुं शीलं यस्य स कामकामी कामस्पृहाशीलो भवति, य ईदृशः सः= पूर्वोक्तप्रकारः अपहतमनः संकल्पः सन् किं करोतीत्याह - शोचतीति | शोचति = इष्टविषयाप्राप्तौ तन्नाशे वा शोकं करोति । अपि च स एव जूर्यते-जुरणां करोति — अन्तर्दुःखेन शरीरं शोषयतीत्यर्थः, दीनः सन् बहु विलपति, तथाहि
उसका वह संयमजीवन बिलकुल ही नष्ट हुआ समझना चाहिये । ऐसा तो हो नहीं सकता कि संयमजीवन बना रहे और कामगुणों की वाञ्छा भी अपना काम करती रहे । इसलिये ऐसी परिस्थिति में संयमजीवन का पालन अशक्य ही है ।
जब ये कामगुण दुरतिक्रम हैं तब ही तो प्राणी इनके अधीन बन इनकी ओर स्पृहाशील होकर आकृष्ट होता है। आकृष्ट होने पर भी जब इसका मानसिक संकल्प पूर्ण नहीं होता, अथवा इसकी मनचाही वस्तु इसे नहीं मिलती तब यह प्राणी शोकाकुल होता रहता है। यदि इसे मनचाही वस्तु मिल भी जाती है परन्तु ज्यों ही इसका वियोग हो जाता है तो इसके हृदय में अपार शोक का समुद्र उमडने लगता है । अनभीष्ट संयोग होने पर उसे दूर करने के लिये इसके चित्त में अनेक प्रकार के अशुभ संकल्प उठते रहते हैं । अनिष्ट वस्तु के संयोग में ऐसा ही होता है । प्राणी उस समय अन्तर्दुःख से अपने तक को भी सुखा देता है । कामी पुरुष स्वतः ही दीन बनकर प्रलाप करने लग जाता है।
જીવન બિલકુલ જ નષ્ટ થયેલ સમજવુ જોઇએ. એવું તે ખની જ શકતુ નથી કે સયમજીવન અની રહે અને કામગુણોની વાંછના પણ પેાતાનું કામ કરતી રહે. માટે આવી પરિસ્થિતિમાં સંચમજીવનનું પાલન અશકય જ છે.
જ્યારે એ કામગુણ દુરતિક્રમ છે ત્યારે જ તો પ્રાણી તેના આધીન બની તેની તરફ સ્પૃહાશીલ બનીને આકૃષ્ટ થાય છે. આકૃષ્ટ થવા છતાં પણ જ્યારે તેના માનસિક સંકલ્પ પૂર્ણ નથી થતા, અથવા તેની મનપસંદ વસ્તુ તેને નથી મળતી ત્યારે તે પ્રાણી શાકાકુલ થઇ રહે છે. કદાચ તેને મનપસ વસ્તુ મળી પણ જાય પરન્તુ જ્યાં તેના વિયાગ થઈ જાય છે તે તેના હૃદયમાં અપાર શાકના સમુદ્ર ઉભરાવા લાગે છે. અનભીષ્ટ સયાગ બનવાથી તેને દૂર કરવા માટે તેના ચિત્તમાં અનેક પ્રકારના અશુભ સંકલ્પ વિકલ્પ ઉઠતા રહે છે, અનિષ્ટ વસ્તુના સંચાગમાં એવું જ થાય છે. પ્રાણી તે વખતે અંતરદુઃખથી પોતાની જાતને પણ સુકાવી નાંખે છે. કામી પુરૂષ સ્વતઃ દીન ખની પ્રલાપ કરવા લાગી જાય છે, આ ખાત આ શ્ર્લાકથી પ્રકટ કરવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨