Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य. २. उ. ५
२९३
छाया-कामा दुरतिक्रमाः, जीवितं दुष्पतिव्रहणीयं, कामकामी खलु अयं पुरुषः, स शोचति जूर्यते तेपते पीड्यते परितप्यते ।। मू० ८॥
टीका- कामा' इत्यादि । कामाः-इच्छामदनभेदाद्विविधाः। तत्र-इच्छाकामाःहिरण्यादिवाञ्छारूपाः, मदनकामाः शब्दादिरूपाः, पूर्वस्य कारणं मोहनीयभेदौ हास्यरती, परस्य च कारणं मोहनीयभेदवेदोदयः । ततश्चोभयोरपि कामयोः प्रादुर्भावो मोहनीयादेव, एवञ्च कारणसत्वे कार्यभूतस्य कामस्योन्मूलनमशक्यम् ।
परिग्रह से निवृत्ति, उसके कारणों का नाश किये विना नहीं हो सकती। उसके कारण शब्दादिक पांच काम गुण हैं । उनका उन्मूलन करना बड़ा कठिन है, इसी बात को प्रदर्शित करते हुए सूत्रकार कहते हैं-“कामा दुरइक्कमा" इत्यादि। ___ इच्छा और मदन के भेद से काम दो प्रकार का है। हिरण्यादिक की वाञ्छारूप इच्छाकाम है । इसका कारण मोहनीय कर्म का भेद हास्य और रति है। शब्दादिक पांच इन्द्रियों के विषय मदनकाम है। इनका भी कारण-मोहनीय कर्म का भेद-वेद-नोकषाय का उदय है । इस प्रकार इन दोनों कामों की उत्पत्तिमोहनीयकर्म के उदय से ही होती है। कारण के सद्भाव में कार्य का सद्भाव अवश्यंभावी है, इसीलिये सूत्र में सूत्रकार ने "दुरतिक्रमाः" इस पद से इनका उन्मूलन दुष्कर बतलाया है। जबतक मोहनीयरूप कारण का उदय है तब तक इनका अभाव हो ही नहीं सकता, अतः इनका प्रतीकार करना दुःशक्य है। जीवन का भी प्रति
પરિગ્રહથી નિવૃત્તિ તેના કારણને નાશ કર્યા વગર બની શકતી નથી. તેનું કારણ શબ્દાદિક પાંચ કામ ગુણ છે. તેનું ઉમૂલન કરવું ઘણું કઠિન છે આ पातने प्रदर्शित ४२त सूत्र॥२ ४ छ-' कामा दुरइक्कमा' त्याहि.
ઈચ્છા અને મદનના ભેદથી કામ બે પ્રકારના છે. હિરણ્યાદિકની વાંચ્છારૂપ ઈચ્છાકામ છે, તેનું કારણ મેહનીય કર્મના ભેદ-હાસ્ય અને રતિ છે. શબ્દાદિક પાંચ ઈન્દ્રિયને વિષય મદન કામ છે, તેનું પણ કારણ–મોહનીય કર્મના ભેદ-વેદ–નેકષાયને ઉદય છે. આ પ્રકારે બને કામોની ઉત્પત્તિ મોહનીય કર્મના ઉદયથી જ થાય છે, કારણ સભાવમાં કાર્યને સદ્ભાવ અવંશ્યભાવી छे, भाटे सूत्रमा सूत्रधारे “ दुष्करं" मा ५४थी तेनु उन्भूदान हु०४२ मताव्यु છે. જ્યાં સુધી મોહનીયરૂપ કારણને ઉદય છે ત્યાં સુધી તેને અભાવ થઈ જ શકતો નથી, માટે તેને પ્રતિકાર કરે શક્ય છે. જીવનને પણ પ્રતિદિન
શ્રી આચારાંગ સૂત્ર : ૨