Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२९१
अध्य० २. उ. ५
9
परित्यजेत् न तत्र ममत्वं कुर्यादित्यर्थः । समुचितमात्रयाऽऽहारादिग्राही मुनिर्लाभालाभहर्षविषादवर्जितः परिग्रहाग्रहनिवृत्तो रत्नत्रयसमाराधनतत्परो भवेदिति तात्पर्यम् ॥ सू० ६ ॥
केन दर्शितोऽयं मार्ग इति दर्शयति- ' एस मग्गे ' इत्यादि ।
मूलम् - एस मग्गे आरिएहिं पवेइए जहेत्थ कुसलो नोपलिंपेज्जासि-त्ति बेमि ॥ सू० ७ ॥
छाया
- एष मार्ग आर्यः प्रवेदितः यथाऽत्र कुशलो नोपलिम्पयेः । इति ब्रवीमि ॥ सू० ७ ॥
टीका- ' एष मार्ग' इत्यादि । एषः = पूर्वोक्तरूपः मार्गः श्रुतचारित्रलक्षणः आर्यैः=तीर्थङ्करगणधरादिभिः प्रवेदितः - प्र-प्रकर्षेण द्वादशपरिषदि कथितः । धान्यादि को परिग्रह समझकर छोड़ देता है । गृहस्थ जिस प्रकार वस्त्रादिकों को शारीरिक सुखादि का कारण मानकर उन्हें ग्रहण करता है उस प्रकार की भावना से मुनि नहीं । धर्मोपकरण से धर्म का ही साधन होता है-अन्य शरीरसुखादिक का नहीं। ऐसा मानकर ही मुनि ग्रहण करता है, और उनमें ममत्वभाव से रहित होता है । तात्पर्य यह है किअनगार को समुचित मात्रा में आहारादिक ग्रहण करने वाला, लाभ और अलाभ में समभावी; परिग्रह से विरत, और रत्नत्रय की आराधना में निमग्न होना चाहिये ॥ सू० ६ ॥
इस मार्ग के प्रदर्शक कौन हैं ? इस बात को दिखलाते हुए सूत्रकार कहते हैं - ' एस मग्गे' इत्यादि ।
यह पूर्वोक्त श्रुतचारित्ररूप मार्ग तीर्थंकर गणधरादिक आर्य पुरुषोंने અણગાર તેનાથી અતિરિક્ત ધનધાન્યાદિને પરિગ્રહ સમજીને છેડી દે છે. ગૃહસ્થ જેવી રીતે વસ્ત્રાદિકોને શારીરિક સુખાદિકનું કારણ માનીને તેને ગ્રહણ કરે છે તે પ્રકારની ભાવનાથી મુનિ નહિ. ધર્મપકરણથી ધર્મનું જ સાધન થાય છે—અન્ય શરીરસુખાર્દિકનું નહિ. એવું માનીને જ મુનિ તેને બહુણ કરે છે, અને તેમાં મમત્વભાવથી રહિત થાય છે. તાત્પર્ય એ છે કે—અણુગારે સમુચિત માત્રામાં આહારાદિક ગ્રહણ કરવાવાળા, લાભ અને અલાભમાં સમભાવી, પરિગ્રહથી વિરત, અને રત્નત્રયની આરાધનામાં નિમગ્ન થવુ જોઈ એ. ॥ સૂ૦ ૬ ૫
આ માર્ગનો પ્રદર્શક કોણ છે, આ વાતને ખતાવતાં સૂત્રકાર કહે છે 'एस मग्गे' त्याहि.
6
આ પૂર્વોક્ત શ્રુતચારિત્રરૂપ માર્ગ તીર્થંકર ગણુધરાદિક આય પુરૂષોએ ખાર
શ્રી આચારાંગ સૂત્ર : ૨