Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२९४
आचारागसूत्रे अत एव द्विविधा अपि कामा 'दुरतिक्रमाः' दुः दुःखेनातिक्रमः-उन्मूलनं विनाशो येषां ते दुरतिक्रमाः । अथवा-दुःखेनातिक्रम्यन्ते-उन्मूल्यन्ते ये ते दुरतिक्रमाः= दुःशक्यप्रतीकारा दुष्परिहरा इति यावत् ।
किं च-जीवितं भवग्रहायुष्कं प्रतिदिनमपचीयमानतया दुष्परिबृंहणीयं बर्द्धयितुमशक्यं परिजीणच्छिन्नवस्त्रवत्सन्धातुमनहमित्यर्थः । ___ यद्वा-जीवितं-संयमजीवितं दुष्परिबृंहणीयं, संयमिनश्चारित्रान्तरायोदया
कामाभिष्वङ्गे सति संयमजीवितस्य प्रत्यहं क्षीयमाणत्वात् । दिन हास हो रहा है। आयुकर्म का शास्त्रकारों ने अपकर्षण तो बतलाया है किन्तु उत्कर्षण नहीं, इसलिये आयुःकर्म का प्रतिसमय अपचय होने से जीवन भी अपचय की ओर ही बढ रहा है। ऐसा कोई भी कारण नहीं है जो जीवन को स्थिर, अथवा भुज्यमान आयु में एक समय भी वृद्धि कर सके, इसलिये जिस प्रकार बिलकुल जीर्ण फटे हुए वस्त्र का सीना अशक्य होता है उसी प्रकार आयुकर्म की वृद्धि होनी भी अशक्य है। ऐसा समझकर आत्महितैषी के लिये इन विषयादिकों में वाञ्छा नहीं करनी चाहिये । जीवन का जितना अंश इस प्रकार की प्रवृत्ति से सुरक्षित रह सके ऐसा ही प्रयत्न करते रहना चाहिये। ___ अथवा-जीवन शब्द का अर्थ संयमजीवन है। यह दुष्परिबृंहणीय (बढाना मुश्किल) इसलिये बतलाया जा रहा है कि यदि संयमी को चारित्रमोहनीय के उदय से कामगुणों में वाञ्छा उत्पन्न हो जावे तो હાસ થઈ રહ્યો છે, આયુકર્મને શાસ્ત્રકારોએ અપકર્ષણ તે બતાવેલ છે, પણ ઉત્કર્ષણ નહિ, માટે આયુકર્મ પ્રતિસમય અપચય હોવાથી જીવન પણ અપ. ચય ની તરફ જ વધી રહ્યું છે. એવું કઈ પણ કારણ નથી જે જીવનને સ્થિર અથવા ભૂજ્યમાન આયુમાં એક સમય પણ વૃદ્ધિ કરી શકે, માટે જે પ્રકારે બિલકુલ ફાટેલા વસ્ત્રનું શીવવું અશક્ય થાય છે તે પ્રકારે આયુકર્મની વૃદ્ધિ થવી પણ અશક્ય છે. એવું સમજીને આત્મહિતૈષી માટે આ વિષયાદિકોમાં વાંછના નહિ કરવી જોઈએ. જીવનને જેટલો પણ અંશ આ પ્રકારની પ્રવૃત્તિથી સુરક્ષિત રહી શકે તે જ પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
અથવા–જીવિત શબ્દનો અર્થ સંયમ જીવન છે. આ દુષ્પરિબૃહણય (વધારવું મુશ્કેલી છે. એટલા માટે બતાવવામાં આવેલ છે કે કદાચ સંયમીને ચારિત્ર મેહનીયના ઉદયથી કામગુણેમાં વાંછના ઉત્પન્ન થઈ જાય તે તેનું તે સંયમ
શ્રી આચારાંગ સૂત્ર : ૨