Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ.५
३०१ यद्वा लोकस्य पश्चास्तिकायरूपस्य वि-विशेषम् ऊर्ध्वाधस्तिर्यग्गतिसुखदुःखायुःकारणकर्मरूपं द्रष्टुं शीलं यस्य स लोकविदर्शी। तदेवाह-'लोकस्ये-' त्यादि। लोकस्य अधोभागं-निम्नभागं भवनपतिनारकादिनिवासस्थानरूपं जानाति-ज्ञानविषयीकरोति, एवम् , ऊर्ध्व भागम्-उपरितनभागं सौधर्मकल्पादिरूपं जानाति, तथा तिर्यञ्च भाग मध्यभागं पशुपक्षि-मनुष्यादिनिवासस्थानरूपं जानाति, लोकविदर्शी येन कर्मविपाकेन यस्मिँल्लोके यस्य प्राणिनो जन्म भवति तत्सर्व जानातीत्यर्थः। ___ यद्वा—'लोकविदर्शी' लोकं-परिग्रहावर्जनतत्परं गृद्धं विशेषेण द्रष्टुं शीलं यस्य स लोकविदर्शी । तदेव दर्शयति ‘गृद्धः' इत्यादि । 'गृद्धः कामभोगमूच्छितो लोकः जनः अनुपरिवर्तमानः चतुर्गतिषु भूयो भूयो जन्ममरणे प्राप्नुवन् वर्तते' नाम लोकविदर्शी है । अथवा पश्चास्तिकायरूप इस लोक के उर्ध्वलोक, अधोलोक एवं तिथंग्लोक के सुख दुःख और आयुबंध के कारणरूप कर्म को जानने का जिसका स्वभाव है वह भी लोकविदर्शी है। लोकविदर्शी भवनपति और नारकी आदि के निवासस्थानभूत अधोभाग को, तथा सौधर्मकल्पादि रूप उर्वभाग को और पशु, पक्षी, मनुष्यादिका निवासस्थानरूप मध्य लोक को जानता है। कहने का तात्पर्य यह है कि लोकविदर्शी जिस कर्मके विपाक से जिस लोक में जिस जीव का जन्म होता है उस सब विषय को भलीभांति जानता है। ___ अथवा परिग्रहादिक के उपार्जन तथा संग्रह करने में तत्पर और कामभोग में मूञ्छित ऐसे इस लोक को विशेष रीति से देखने का जिस का स्वभाव है वह भी लोकविदर्शी है। वह यह बात भी जानता है कि जो प्राणी कामभोगों में आसक्त हैं वे चतुर्गतिरूप इस संसार में बारવિદર્શી છે, અથવા પંચાસ્તિકાયરૂપ આ લોકને, ઉદ્ઘલેક, અલોક અને તિર્યંગલેકના સુખદુઃખ અને આયુબંધના કારણરૂપ કર્મને જાણવાને જેને સ્વભાવ છે તે પણ લેકવિદશી છે. લેકવિદેશી ભવનપતિ અને નારકી આદિના નિવાસસ્થાનભૂત અધોભાગને, તથા સૌધર્મકલ્પાદિરૂપ ઉદ્ઘભાગને, અને પશ, પક્ષિ. મનુષ્યાદિના નિવાસસ્થાનરૂપ મધ્યલેકને જાણે છે. કહેવાનું તાત્પર્ય એ છે કેલેકવિદશ જે કર્મના વિપાકથી જે લેકમાં જે જીવને જન્મ થાય છે તે બધા વિષયને સારી રીતે જાણે છે.
અથવા પરિગ્રહાદિકનું ઉપાર્જન, તથા સંગ્રહ કરવામાં તત્પર અને કામભેગોમાં મૂછિત એવા આ લેકને વિશેષ–રીતિથી દેખવાને જેને સ્વભાવ છે તે પણ લેકવિદશી છે. તે એ વાત પણ જાણે છે કે-જે પ્રાણી કામગમાં આસક્ત છે તેનું ચતુર્ગતિરૂપ આ સંસારમાં વારંવાર જન્મ અને મરણ થયા કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨