Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२६२
आचारागसूत्रे ॥ आचाराङ्गसूत्रे द्वितीयाध्ययनस्य पञ्चमोद्देशः ॥ अभिहितश्चतुर्थोद्देशोऽधुना पश्चमस्य व्याख्या प्रारभ्यते। पूर्व भोगाभिष्वङ्गं विहाय लोकनिश्रया शरीररक्षणार्थ विचरणीयमित्युक्तम् । अत्रापि तदेव प्रतिपादयिष्यते । तथा च विषयकषायकरालज्वालाजटिलसंसारदावानलत्रस्तो बालकुरङ्ग इव पलायमानो निर्वाधशान्तिप्राप्तये परिहतभोगस्पृहो गृहीतपञ्चमहाव्रतो निरवद्यानुष्ठानपरः कायनिर्वहणाथै लोकनिश्रया विहरति, आश्रयरहितस्य देहसाधनाऽसम्भवात् , देहस्यासद्भावे धर्मोऽपि भवितुं नार्हति । देहसद्भावश्च निश्रया भवति । निश्रा हि पञ्चधा, उक्तश्च
॥ आचरांगसूत्रके दूसरे अध्ययनका पांचवाँ उद्देश ॥
चतुर्थ उद्देश की व्याख्या समाप्त हो चुकी, अब यहां पंचम उद्देश की व्याख्या प्रारम्भ होती है । पहिले जो यह कहा गया है कि-भोगों से चित्तवृत्ति को हटाकर शरीररक्षा के लिये संयमी को लोक की नेसराय से विचरना चाहिये; यही विषय यहां पर स्पष्ट किया जायगा । मृग के बच्चे की तरह जो संयमीजन इस संसाररूपी दावानल से-कि जो विषय-कषायरूपी भयंकर ज्वाला से व्याप्त है-त्रस्त होकर निरावाध शांति लाभ के लिये इतस्ततः दौड़ा फिरता है, जिसने भोगों की इच्छा का परित्याग कर दिया है, पञ्चमहाव्रतों का जो आराधक है, और निर्दोष अनुष्ठान के आचरण करने में जो सर्वथा सावधान है वह अपने शरीरनिर्वाह के लिये लोक-निश्रा (नेसराय) से विचरता है; क्योंकि विना आश्रय के देह
આચારાંગ સૂત્રના બીજા અધ્યયનને પાંચમો ઉદ્દેશ. ચેથા ઉદેશની વ્યાખ્યા સમાપ્ત થઈ હવે પાંચમાં ઉદ્દેશની વ્યાખ્યા શરૂ થાય છે, પહેલાં જે એમ કહેવામાં આવેલ છે કે–ભેગથી ચિત્તવૃત્તિને હઠાવી શરીરરક્ષા માટે સંયમીએ લેકની નેસરાયથી વિચરવું જોઈએ. આ જ વિષય આ ઠેકાણે સ્પષ્ટ કરવામાં આવશે.
મૃગના બચ્ચા માફક જે સંયમી જન આ સંસારરૂપી દાવાનલથી કે જે વિષયકષાયરૂપી ભયંકર જવાલાથી વ્યાપ્ત છે, ત્રાસીને નિરાબાધ શાંતિ લાભ માટે અહીં તહીં ફર્યા કરે છે. જેણે ભોગેની ઈચ્છાને પરિત્યાગ કર્યો છે. પંચમહાવ્રતના જે આરાધક છે, અને નિર્દોષ અનુષ્ઠાનનું આચરણ કરવામાં જે સર્વથા સાવધાન છે તે પિતાના શરીરના નિર્વાહ માટે લેક-નિશ્રા (નેસરાય)થી વિચરે છે. કારણ
HLA S AACHAR SAHARSAR કે આશ્રય વિના દેહની સાધના બની શકતી નથી. દેહની સાધના વિના ધર્મનું
શ્રી આચારાંગ સૂત્ર : ૨