Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२८०
आचारागसूत्रे __परसमयनिरसनवीतरागसमयस्थापनचतुर इति यावत् । 'भावज्ञः' भावमन्तःकरणाशयं स्वीयं परकीयं वा यो जानाति स भावज्ञः स्वपराशयवेत्ता, एवं 'परिग्रह' परिगृह्यते यः स परिग्रहः, यावदाहारवस्त्रपात्रादिग्रहणेन संयममात्रा निर्वहति, ततोऽधिकस्यैषणीयस्यापि मूर्छाभावेन ग्रहणं परिग्रहस्तम् अममायमानः अममीकुर्वन् , तं मनसाऽप्यनाददान इत्यर्थः ।
किञ्च-कालानुष्ठायी शास्त्रविहितकाले कर्तव्यकरणशीलः । पूर्व कालज्ञः' इति कालं जानातीति ज्ञपरिज्ञया प्रोक्तम्, अत्र चावसरेऽनुष्ठानविधायीति आसेवन ___अर्थ स्पष्ट है। इस प्रकार का साधु परसिद्धान्त का निरसन और स्वसिद्धान्त का संस्थापन करने में बड़ा चतुर रहता है । अपने और पर के मानसिक अभिप्राय के ज्ञाता का नाम भावज्ञ है। जितने आहार, वस्त्र, और पात्रादिकों से संयमयात्रा निभ सकती है उससे अधिक का मूर्छाभाव से ग्रहण करना परिग्रह है। इस परिग्रह का जो सर्वथा त्यागी होता है-मन से भी उसे ग्रहण करने की चाहना नहीं करता है वह परिग्रह की ममता नहीं करने वाला कहलाता है। जिस प्रतिलेखनादि क्रिया के करने का जो समय शास्त्र में नियत किया गया है उसी के अनुसार अपने आवश्यक कार्यों का करने वाला साधु कालानुष्टायी कहलाता है। कालज्ञ में और कालानुष्ठायी में यही भेद है कि-कालज्ञ तोभिक्षादि आचरण के समय का ज्ञाता होता है, और कालानुष्ठायी उस २ काल में अपने कर्तव्य कर्मों का करने वाला होता है। ज्ञ-परिज्ञा की अपेक्षा कालज्ञ
“स्नानं मददर्पकरं, कामाङ्गं प्रथमं स्मृतम् ।।
तस्मात्कामं परित्यज्य, नैव स्नान्ति दमे रताः" ॥१॥ અર્થ સ્પષ્ટ છે. આ પ્રકારને સાધુ પરસિદ્ધાન્તનું નિરસન અને સ્વસિદ્ધાંતનું સંસ્થાપન કરવામાં ઘણું ચતુર રહે છે. પિતાના અને બીજાની માનસિક અભિપ્રાયના જ્ઞાતાનું નામ ભાવક્ષ છે. એટલે આહાર, વસ્ત્ર અને પાત્રાદિકોથી સંયમયાત્રા નભી શકે છે તેનાથી અધિક મૂચ્છભાવથી ગ્રહણ કરવું તે પરિગ્રહ છે. આ પરિગ્રહના જે સર્વથા ત્યાગી હોય છે, મનથી પણ તે ગ્રહણ કરવાની ચાહના નથી કરતા તે પરિગ્રહની મમતા નહિ કરવાવાળા કહેયાય છે. જે પ્રતિલેખનાદિ કિયા કરવાનો સમય શાસ્ત્રમાં નિયત કરેલ છે તે અનુસાર પોતાના આવશ્યક કાર્યોને કરવાવાળા સાધુ કાલાનુષ્ઠાયી કહેવાય છે. કાલજ્ઞમાં અને કાલાનુષ્ઠાયીમાં એ ભેદ છે કે-કાલજ્ઞ તે ભિક્ષાદિ આચરણના સમયના જ્ઞાતા હોય છે, અને કાલાનુષ્ઠાયી તે તે કાલમાં પિતાના કર્તવ્ય કર્મોના કરવાવાળા હોય છે. જ્ઞ-પરિજ્ઞાની અપેક્ષા
શ્રી આચારાંગ સૂત્ર : ૨