Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२७१
आचाराङ्गसूत्रे यद्वा-'अदृश्यमानः' इतिच्छाया, क्रय-विक्रययोः अदृश्यमानः द्रव्याघभावाक्रयविक्रयव्यवहारेऽदृश्यमानोऽकिश्चनः सः अनगारः आहारादिकं न क्रीणीयात् नान्यं क्रापयेत् , क्रीणन्तमन्यं न समनुजानीयात् नानुमोदयेत् । एतेन हननादिनवकोटिपरिशुद्धमाहारादिकं परिगृह्याङ्गारधूमादिदोषरहितं मुनिर्भुञ्जीतेति निगूढार्थः। अत्र क्रूयपदेनोद्गमदोषाणां ग्रहणं, तेन चोत्पादनैषणादोषाः संगृहीता इति सूत्रतात्पर्यम् ॥ मू० ३॥ है । जो क्रय-विक्रयरूप व्यापार को करता है वह व्यवहार में बेचनेखरीदने वाला कहा जाता है। मुनि, जो सर्वसावद्य क्रियाओं के त्यागी हो चुके हैं वे, क्रय-विक्रय रूप सावध व्यापार को नहीं कर सकते हैं । इस लिये सूत्रकार यहां इस बात का प्रदर्शन करते हुए कहते हैं कि-अनगार शुद्ध आहार के न मिलने पर आहारादिक अन्य से न खरीदे, और मिले हुए को अन्य किसी को न बेचे । क्योंकि इस प्रकार के व्यवहार करने से उसमें क्रय विक्रय का दोष लागू होता है, जो सिद्धान्तदृष्टि से मुनि के आचार से सर्वथा निषिद्ध है। अथवा “ अदिस्समाणे” इस पद की संस्कृत छाया “ अदृश्यमानः" यह भी होती है। इसका भाव यह है कि-अनगार अपने पास किसी भी प्रकार का द्रव्यादिक तो रखते ही नहीं हैं, क्योंकि वे सकल परिग्रह के त्यागी होते हैं, सचित्त अचित्त
आदि समस्त परिग्रह के छोड़ने से ही उनमें अपरिग्रहता आती है। इसीको सूत्रकार यहां पर प्रकट करते हुए कहते हैं कि-जब मुनिके पास વિક રૂપ વ્યાપાર કરે છે તે વ્યવહારમાં વેચવા ખરીદવાવાળા કહેવાય છે. મુનિ જે સર્વ સાવદ્ય ક્રિયાઓના ત્યાગી બનેલ છે તે કય-વિકારૂપ સાવદ્ય વ્યાપારને કરી શકતા નથી, માટે સૂત્રકાર આ ઠેકાણે આ વાતનું પ્રદર્શન કરીને કહે છે કેઅણગાર શુદ્ધ આહાર ન મળવાને કારણે આહારાદિક બીજાથી ખરીદાવી શકે નહિ, અને મળેલ હોય તે એનાથી બીજાને વેચી શકાય નહિ. કારણ કે આ પ્રકારને વ્યવહાર કરવાથી તેમાં કય-વિક્રયને દેષ લાગુ પડે છે, જે સિદ્ધાન્તदृष्टिथी मुनिना यार्थी सवथा निषिद्ध छ. “ अदिस्समाणे " ! पहनी संस्कृत छाया “ अदृश्यमानः” से ५ थाय छे. तेन भाव से छ કે—અણગાર પિતાની પાસે કેઈપણ પ્રકારનું દ્રવ્યાદિક તે રાખતા જ નથી, કારણ કે તે સકળ પરિગ્રહના ત્યાગી હોય છે. સચિત્ત અચિત્ત આદિ સમસ્ત પરિગ્રહના છોડવાથી જ તેનામાં અપરિગ્રહતા આવે છે માટે સૂત્રકાર આ ઠેકાણે પ્રગટ કરતાં કહે છે કે-જ્યારે તેની પાસે લેણદેણને વ્યવહાર કરવામાં સહાયક બાહ્ય
શ્રી આચારાંગ સૂત્ર : ૨