Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ४ उपसंहरन्नाह एतदित्यादि। एतत् प्रव्रज्यानिर्वेदरूपम्, आदानाकोपनम्, अल्पानिन्दनम्, प्रतिषिद्धनिवर्तनं मौन-मुनेरिदं मौनम्-अनगाराचरणं ज्ञानाचारादिकमित्यर्थः, हे शिष्य ! 'समनुवासयेः' सम्-सम्यक्प्रकारेण पूजा-सत्कार-गौरवनिदानराहित्येन अनुवासयेः-अनुपालयेरित्यर्थः, गणधरादिसेवितं निरतिचारं चारित्रं परिपालयेरिति तात्पर्यम् ॥ इति ब्रवीमीत्यस्यार्थस्तूक्त एव ।। मू० ४ ॥
॥ इति द्वितीयाध्ययनस्य चतुर्थों देशः समाप्तः ॥ २-४ ॥
अन्त में उपसंहार करते हुए सूत्रकार कहते हैं-ये जो पूर्वोक्त साधु का आचार प्रकट किया है कि वह अपने ग्रहण किये हुए चारित्र के प्रति उपेक्षाभाव न रखे, अल्पलाभ में भी संतुष्ट रहे, निषेध करने पर परघर से शांतिपूर्वक वापिस हो जावे। अतः हे शिष्य! तुम अच्छी तरह से अर्थात् पूजा, सत्कार, गौरव और निदान की भावना से रहित होकर गणधरादिसेवित इस निरतिचार चारित्र का पालन करो। " इति ब्रवीमि" इन पदों का अर्थ पहिले स्पष्ट कर दिया गया है ॥ सू० ४॥
॥ इति द्वितीय अध्ययन का चौथा उद्देश समाप्त ॥२-४ ॥
પણ કરે તે તે વખતે મનમાં કઈ પણ જાતને દુર્ભાવ લાવે નહિ, તેમજ તે ગૃહસ્થને “તું અધર્માત્મા છે” ઈત્યાદિ ખરાબ શબ્દોથી તિરસ્કાર પણ ન કરે.
અંતમાં ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–આ જે પૂર્વોક્ત સાધુને આચાર પ્રગટ કરેલ છે કે–તે પિતાનાં ગ્રહણ કરેલ ચારિત્ર પ્રતિ ઉપેક્ષાભાવ રાખે નહિ. અલ્પ લાભમાં પણ સંતુષ્ટ રહે. નિષેધ કરવાથી ઘરથી શાંતિપૂર્વક પાછા ફરી જાય. માટે હે શિષ્ય! તમે સારી રીતે અર્થાત પૂજા, સત્કાર, ગૌરવ અને નિદાનની ભાવનાથી રહિત થઈને તીર્થકર ગણધરાદિકથી સેવિત નિરતિચાર ચારિત્રનું पादान ४२." इति ब्रवीमि" ! ५होना अर्थ पडदा स्पष्ट ४२८ छ ॥ सू०४ ॥
ઈતિ બીજા અધ્યયનને ચોથે ઉદ્દેશ સમાપ્ત . ૨-૪
શ્રી આચારાંગ સૂત્ર : ૨