Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३ किञ्च-काणत्वम्-एकाक्षत्वं द्रव्यतः, भावतः काणत्वं-निश्चयव्यवहारयोर्ज्ञानक्रिययो(कपक्षग्राहित्वम् । कुण्टत्वं कुटिलहस्तत्वादिकं द्रव्यतः, भावतः कुण्टत्वं प्रतिलेखनादिक्रियाराधने वक्रत्वम् । कुब्जत्वं वक्रशरीरत्वं द्रव्यतः, भावतः कुटिलक्रियत्वम् । वडभत्वंचक्रपृष्ठत्वादिकं द्रव्यतः, भावतः परमर्मप्रकाशकत्यम् । श्यामस्वकालिमा द्रव्यतः, भावतो मलिनाचारत्वम्, शबलत्वम्-श्वेतकुष्ठवादिकं द्रव्यतः, भावतः शबलदोषवत्वम् । अत्रान्धत्वादिकमुपलक्षणं पङ्गुत्वादेर्योध्यम् ।
और भावइन्द्रिय की विकलता भाव-अन्धता है। चतुरिन्द्रिय और मिथ्यादृष्टि पंचेन्द्रिय जीव भावान्ध हैं, क्योंकि बाह्य में द्रव्येन्द्रियरूप चक्षुरिन्द्रिय होने पर भी ये पदार्थ के यथार्थ स्वरूपावलोकन से रहित होते हैं। दोनों प्रकार से अन्धता होनी, यह प्राणी के लिये नियम से दुःखोत्पादक होती है । इसी प्रकार बधिरत्व, मूकत्व, काणत्व आदि भी द्रव्य और भाव के भेद से दो दो प्रकार के होते हैं। उनमें अपने विषय को ग्रहण करने की शक्ति से श्रवणेन्द्रिय की विकलता का नाम बधिरता है। सुनने की शक्ति से रहित होना यह द्रव्य-बधिरता, और जिनेन्द्र वचनों को सुनने में अप्रेम तथा अनादर भाव का होना, या उनके वचनों को श्रवण करने की विकलता होनी यह भाव-बधिरता है। वचन बोलने की शक्ति की अभिव्यक्ति से रहित होना इसका नाम मूकत्व है। प्राकृत-संस्कृतादिरूप अपनी २ मातृभाषा में बोलने की हीनता का नाम द्रव्य-मूकता, एवं मिथ्यात्वादिक के अभिनिवेश के वश से अपने दोषों को छुपाने के लिये દ્રવ્યઅંધતા છે. અને ભાવ-ઈન્દ્રિયની વિકલતા ભાવઅંધતા છે. ચાર ઇદ્રિયવાળા અને મિથ્યાદષ્ટિપંચેન્દ્રિય જીવ ભાવાન્ય છે, કારણ કે બાહ્યમાં દ્રવ્યેન્દ્રિય રૂપ ચક્ષુરિન્દ્રિય થવાથી પણ તે પદાર્થનું યથાર્થ સ્વરૂપાલેકનથી રહિત હોય છે. બન્ને પ્રકારથી અંધતા થવી તે પ્રાણી માટે નિયમથી દુઃખત્પાદક થાય છે. આ પ્રકાર બહેરાપણું, મુંગાપણું, આંધલાપણું આદિ પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે હોય છે. તેમાં પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિથી શ્રવણેન્દ્રિયની વિકલતાનું નામ બધિરતા છે. સાંભળવાની શક્તિથી રહિત થવું તે દ્રવ્ય-બહેશપણું, અને જીનેન્દ્રવચને સાંભળવામાં અપ્રેમ અને અનાદર ભાવ હે, અગર તેમના વચને સાંભળવાની વિકલતા થવી તે ભાવ-બધિરતા છે, વચન બેલવાની શક્તિની અભિવ્યક્તિથી રહિત થવું તેનું નામ મૂકત્વ છે. પ્રાકૃતસંસ્કૃતાદિરૂપ પિતપોતાની માતૃભાષામાં બોલવાની હીનતાનું નામ દ્રવ્યમૂકતા, અને મિથ્યાત્વાદિકના અભિનિવેશનાવશથી પિતાના દોષને છુપાવા માટે જિનવચનનું પ્રતિપાદન નહિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨