Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
२०५ यद्वा-'सङ्क्रमणे' इतिच्छाया, तत्र सङ्क्रम्यते-पाप्यते मोक्षोऽनेनेति सङ्क्रमण-ज्ञानादित्रिकं, तत्रैव चरेत्-तत्परो भवेत् , आत्महितार्थिभिः संयमे द्वैपड़ना पड़ता है, इस लिये तप, संयम और नियमों का पालन सर्व श्रेयस्कर है, इनका पालन कभी भी विफल नहीं हो सकता' इस प्रकार जिसका मन उनके पालन करने में अडोल और अंकप है, मन की लगन से जो तप संयम आदि के पालन करने में दत्तावधान है, तथा जिस के हृदयमें जिनेन्द्रवचनों के प्रति दृढ़ आस्था है, जो ये अच्छी तरह से समझता है कि-'भगवान् वीतराग प्रभु का बनाया हुआ यह मार्ग है किसी छमस्थ का नहीं, संयम की आराधना से कर्मों की निर्जरा होती है, अतः मुझे इसका परिपालन सम्यक् रीति से ही करना चाहिये अन्यथा अनन्त संसार का पथिक बनना पड़ेगा, यदि मुझे अपने गृहीत मार्ग से च्युत करने के लिये परीषह और उपसर्ग भी आडे आवे तो मुझे उनकी भी कुछ पर्वाह नहीं है, मैं अकंप बन उनका भी सामना करने के लिये तैयार हूँ' इस प्रकार अशंकितमन और दृढ़प्रतिज्ञ होकर अपने गृहीत मार्गको संयमी आराधना करे।
सूत्र में "संकमणे" इस शब्द की छाया टीकाकार ने एक तो "अशंकमनाः" यह की है जिसका अर्थ 'निःशंकितमन हो कर तप संयम का पालन करे' यह होता है। दूसरी "संकमणे" की छाया માટે તપ-સંયમ અને નિયમોનું પાલન સર્વ શ્રેયસ્કર છે. તેનું પાલન કઈ વખત પણ વિફળ થતું નથી. આ પ્રકારથી જેનું મન તેના પાળવામાં મક્કમ અને અકંપ છે, મનની લગનથી જે તપ સંયમ આદિના પાલન કરવામાં દત્તાવધાન છે, તથા જેના સુદયમાં જિનેન્દ્રવચને પ્રતિ દઢ આસ્થા છે, જે સારી રીતે જાણે છે કે ભગવાન વીતરાગ પ્રભુને બનાવેલે આ માર્ગ છે, કેઈ છદ્મસ્થને નથી. સંયમની આરાધનાથી કર્મોની નિર્જરા થાય છે, માટે મારે તેનું પરિપાલન સમ્યફ રીતિથી જ કરવું જોઈએ, અન્યથા અનંત સંસારનો પથિક બનવું પડશે, જે મારે પિતાના ગૃહીત માર્ગથી ગ્રુત કરવા માટે પરીષહ અને ઉપસર્ગ પણ આડા આવે તે મને તેની પણ કોઈ પરવાહ નથી. હું અકંપ બની તેને પણ સામનો કરવા તૈયાર છું, તેવા પ્રકારે અશકિતમાન અને દઢપ્રતિજ્ઞ બનીને પિતાના ગૃહીત માર્ગની સંયમી આરાધના કરે.
सूत्रमा “ संकमणे" २५॥ २॥५-४नी 11 ये तो “ अशंकमनाः" छाय॥४॥ છે જેનો અર્થ નિઃશંકિતમન થઈ તપ સંયમનું પાલન કરે” તેમ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨