Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२१६
आचाराङ्गसूत्रे
तमित्यर्थः, महोपकरणं=द्विपदचतुष्पदादिसमूहो भवति । तस्य स धनसमूहो - प्युपभोगाय न भवतीत्याह - ' तदपी' - ति, एकदा - दुर्भाग्योदये, यद्वा कदाचित् " दायादाः ' दायं = विभाज्यद्रव्यमाददति गृह्णन्तीति दायादाः = सगोत्राः, तस्य धनार्जनकष्टमनुभवतो जनस्य तदपि द्वीपान्तरगमन - दुरारोहपर्वतारोहण - खन्यादिखनन - राजसेवा - कृषिवाणिज्यादिरूपसावद्यव्यापारैः स्वपरसन्तापकरैरुपभोगाय समुपार्जितसञ्चितविवर्द्धितं धनम् विभजन्ते= स्वस्वभागग्रहणाय विभागं कुर्वन्ति, पृथक्कुर्वन्तीत्यर्थः अथवा अदत्तहारः, अदत्तमेव हरतीत्यदहारचौरो वा तस्य धनमपहरति = चोरयति ।
रहता है तब अनेक प्रकार के द्रव्यनाश होने के उपाय भी जीवों को स्वयमेव प्राप्त होते रहते हैं । उस समय बुद्धि में भी कुछ ऐसी विपरीतता आजाती है जिससे द्रव्य के व्यय होने के उपाय भी अच्छे और उपादेय प्रतीत होने लगते हैं। संसार में कौन यह चाहता है कि मेरा यह द्रव्यादिक नष्ट विनष्ट हो जाय ? परन्तु सब कुछ विचारते हुए भी या उसकी रक्षा के उपाय करते हुए भी जो जीव राजा से रंक हो जाते हैं वे इसी बात के प्रबल प्रमाण हैं ।
इस कर्म के क्षयोपशम होने पर जिस प्रकार जीवोंको द्रव्य के आने के अनेक उपाय एवं द्वार प्राप्त होते हैं उसी प्रकार इसके उदय में उसके विनाश के अनेक द्वार भी उन्हें मिल जाते हैं, यही बात सूत्रकार इस सूत्र में प्रकट कर रहे हैं
उस अर्थसंग्रहशील व्यक्ति के पास लाभान्तराय कर्म के क्षयोपशम જ્યારે તેના ઉદય રહે છે ત્યારે અનેક પ્રકારના દ્રવ્યનાશ હોવાના ઉપાયેા પણ જીવાને સ્વયમેવ પ્રાપ્ત થાય છે. તે સમય બુદ્ધિમાં પણ કાઈ એવી વિપરીતતા આવી જાય છે જેનાથી દ્રવ્યના વ્યય હોવાના ઉપાયા પણ સારા અને ઉપાદેય પ્રતીત થવા લાગે છે. સંસારમાં કાણુ એ ચાહે છે કે મારૂં' આ દ્રવ્યાક્રિક નષ્ટ વિનષ્ટ થાય, પરન્તુ ચારે બાજુથી વિચારતાં પણતેની રક્ષાના ઉપાયો કરવા છતાં પણ જે જીવ રાજાથી રક થાય છે તે આ વાતનું પ્રમલ પ્રમાણુ છે.
આ કર્મના ક્ષયાપશમ થવાથી જે પ્રકારે જીવાને દ્રવ્ય આવવાના અનેક ઉપાય અને દ્વાર પ્રાપ્ત થાય છે તે પ્રકારે તેના ઉદ્દયમાં તેના વિનાશના અનેક દ્વાર પણ તેને મળી રહે છે, એ વાત સૂત્રકાર આ સૂત્રમાં પ્રગટ કરે છે— તે અસંગ્રહશીલ વ્યક્તિની પાસે લાભાન્તરાય ના ક્ષયાપશમ થવાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨