Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे
इस सूत्र का सारांश यही है कि मिथ्यादृष्टि जीव सांसारिक विषय भोगों में आसक्त बन कर परिग्रह का संग्रह करता रहता है। इस प्रवृत्ति में उसके द्वारा षट्काय के जीवों का विधान भी होता है परन्तु उसकी वह प्रवृत्ति संयमयुक्त न होनेसे ज्ञानावरण आदि चिक्कण कम के तीव्र अनुभागबंध में और तीव्र स्थितिबंध में प्रधान कारण बनती है, अतः वह मुक्तिसुख के लाभ से वंचित रहता है, इतना ही नहीं प्रत्युत चतुर्गति रूप संसार में नरकनिगोदादि के कष्टों का ही भोक्ता बनता है | सू०७ ॥
नरकनिगोदादि कष्टोंका भोक्ता कौन होता है और कौन नहीं होता है ? इसी विषय को फिर से इस सूत्र में अन्वयव्यतिरेकमुख से प्रतिपादन करते हैं- " उद्देशो पासगस्स नत्थि " इत्यादि ।
देखनेवाले का नाम पश्य है, स्वार्थ में 'क' प्रत्यय होने से पश्यक शब्द बन जाता है । पश्य शब्द का जो अर्थ है वही पश्यक का है ।
प्रश्न – संसार के संज्ञी और असंज्ञी चतुरिन्द्रियादि जितने भी जीव हैं वे सब देखनेवाले हैं अतः ये भी पश्यक हो जायेंगे, परन्तु इस सूत्र में इन पइयकों का तो ग्रहण किया ही नहीं गया है, क्यों कि " उद्देश: पश्यकस्य नास्ति " इस कथन से उनमें उद्देश का अभाव नहीं है, वहां पर तो यह मनुष्यजातीय है, यह चतुरिन्द्रिय जातीय है, इत्यादि व्यवहार
२२८
આ સૂત્રના સારાંશ એ છે કે-મિથ્યાષ્ટિ જીવ સાંસારિક વિષયભાગોમાં આસક્ત બની પરિગ્રહના સંગ્રહ કરતા રહે છે. આ પ્રવૃત્તિમાં તે દ્વારા ષટ્કાય જીવાના ઘાત પણ થાય છે, પરંતુ તેની તે પ્રવૃત્તિ સંયમયુક્ત ન હેાવાથી જ્ઞાનાવરણ આદિ ચિકણા કર્મીના તીવ્ર અનુભાગમ ધમાં પ્રધાન કારણ અને છે, માટે તે મુક્તિસુખના લાભથી વંચિત રહે છે, આટલું જ નહિ પ્રત્યુત ચતુતિરૂપ સંસારમાં નરનિગે ાદિના કષ્ટોનો પણ ભોક્તા અને છે. । સૂ॰ છા
નરકનિગોદાદિ કષ્ટોના ભાકતા કાણુ બને છે ? અને કાણુ અનતા નથી ? તે વિષયને ફરીથી આ સૂત્રમાં અન્વયવ્યતિરેકમુખથી પ્રતિપાદન કરે છે “ उद्देशो पासगस्स नत्थि " इत्यादि.
દેખવાવાળાનું નામ પશ્ચ છે. સ્વાર્થમાં ‘’ પ્રત્યય હાવાથી પશ્યક શબ્દ અને છે, પશ્ય શબ્દના જે અર્થ છે તેજ શ્યકના છે.
પ્રશ્ન—સંસારના સની અને અસ'ની ચતુરિન્દ્રિયાદિ જેટલા પણ જીવ છે તે બધા દેખવાવાળા છે માટે તે પણ પશ્યક થઈ જશે. પરંતુ આ સૂત્રમાં च्या पश्यना तो अडएणु उरवामां आवे नथी, अणु है " उद्देशः पश्यकस्य नास्ति” આ કથનથી તેમાં ઉદ્દેશના અભાવ નથી, તે જગ્યાએ તે એ મનુષ્યજાતીય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨