Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
२२७ यो नरकादिव्यपदेशभागू न भवति, यश्च भवति तं दर्शयति-' उद्देसो' इत्यादि।
मूलम्-उद्देसो पासगस्स नत्थि, बाले पुण निहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवह अणुपरियइत्ति बेमि ॥ सू० ८॥ __ छाया-उद्देशः पश्यकस्य नास्ति, बालः पुनः स्निहः कामसमनुज्ञोऽशमितदुःखो दुःखी दुःखानामेवाऽऽवर्तमनुपरिवर्तते । इति ब्रवीमि ॥ मू० ८॥
टीका—' उद्देश' इत्यादि, पश्यतीति पश्यः, पश्य एव पश्यकः परिज्ञातसकलहेयोपादेयस्तीर्थङ्करगणधरादिस्तस्य विदितवेदितव्यस्य, उद्दिश्यते इत्युदेशः-नरकादिव्यपदेशो नारकादिपर्यायव्यवहार इति यावत् , अत्र व्यपदेशार्थकोदेशशब्दकथनेन नामकर्मणः सकलाप्युत्तरप्रकृतिाया । नास्ति नैव वर्तते तस्य सर्वज्ञत्वात् , न तस्य व्यपदेशापेक्षा, तस्मिन्नेव भवे तस्य मोक्षप्राप्तेः। तक मुक्ति के कारणों की प्राप्ति नहीं होती तब तक मुक्ति नहीं मिल सकती है । मुक्तिका कारण रत्नत्रय है। जब तक जीव को इन तीनों की पूर्णता प्राप्त नहीं होती तब तक मुक्तिका मागे उसके हाथमें नहीं आता। मिथ्यादृष्टि जीव जब इस मार्ग की प्राप्ति से ही रहित है तब वह मुक्ति का लाभ भी कैसे कर सकता है? यही सर्वज्ञ का उपदेश है। इस सर्वज्ञ के उपदेश की ओर उस की जरा भी रुचि जाग्रत नहीं होती है, यही मिथ्यात्व का जोर है। इस जोर से वह अपनी मनमानी प्रवृत्ति करने में लगा रहता है, और इसी की वजह से वह परिग्रह में मूच्छित होता रहता है। परिग्रह के संग्रह करने में 'जीवों का विघात मेरे द्वारा होता है। इसकी ओर उसका लक्ष्य ही नहीं जाता, और अपना समस्त जीवन अविरत अवस्था में ही व्यतीत कर देता है। કારણોની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી મુક્તિ મળી શકતી નથી. મુક્તિનું કારણ રત્નત્રય છે. જ્યાં સુધી જીવને આ ત્રણેની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી મુક્તિને માર્ગ તેના હાથમાં આવતું નથી. મિથ્યાદષ્ટિ જીવ જ્યારે આ માર્ગની પ્રવૃત્તિથી જ રહિત છે તે પછી તે મુક્તિને લાભ પણ કેવી રીતે મેળવી શકે એ જ સર્વને ઉપદેશ છે. આ સર્વાના ઉપદેશ તરફ તેની જરા પણ રૂચિ જાગ્રત નથી થતી તે જ મિથ્યાત્વનું જોર છે. તે જોરથી તે પિતાની મનમાની પ્રવૃત્તિ કરવામાં લાગે રહે છે, અને તેના પ્રભાવે તે પરિગ્રહમાં પણ મૂછિત થતા રહે છે. પરિગ્રહ સંગ્રહ કરવામાં “જીને વિઘાત મારા દ્વારા થાય છે.” તે તરફ તેનું લક્ષ્ય પણ જતું નથી, અને પિતાનું સમસ્ત જીવન અવિરત અવસ્થામાં જ વ્યતીત કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨