Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२३२
आचारागसूत्रे यद्वा-पश्यकस्य सर्वज्ञस्य उद्देशः उपदेशः 'सुयं मे आउसं तेण'-मित्यादिः 'तंमि ठाणंमि चिट्ठइ' इत्यन्तः पूर्वोक्तस्वरूपः, वाले पुण निहे' इत्यारभ्य 'आगाए आराहिया वि भवइ' इतिपर्यन्तवक्ष्यमाणस्वरूपो वा नास्ति=न तस्य प्रयोजन वर्तत इत्यर्थः, सकललोकालोकपदार्थसार्थस्य हस्तामलकवत्केवलालोकविषयीभूतत्वात् । के प्रत्युपदेशः ? इत्याह- बालः' इत्यादि। यः पुनः बालः परिग्रहगृद्धो ज्ञानक्रियाविकलः, स्निह्यते इति स्निहः विषयानुरागी, कामसमनुज्ञः-कामान् भी सिद्ध होती है कि एक ज्ञान ऐसा भी है कि जहां पर त्रिकालवी समस्त पदार्थों का अवलोकन-ज्ञान युगपत् होता है । जिस प्रकार परिमाण की तरतमता आकाश में अनन्त हो कर ठहर जाती है इसी प्रकार ज्ञान की अनन्तता भी इनमें स्थित होकर अपना स्थान प्राप्त करती है। संसार में अनन्त पदार्थ हैं, उनमें कई सूक्ष्म हैं, कई बादर हैं, कई अन्तरित हैं, कई अनन्तरित हैं, कई निकट हैं, कई दूर हैं । इन सब का यथार्थ रूप से प्रतिपादन करना विना सर्वज्ञता के नहीं हो सकता, और इन अनन्त पदार्थों को जाननेवाला ज्ञान भी अनन्त ही होता है । जैनशास्त्र में ऐसे ज्ञान को ही केवलज्ञान कहा है, और इस ज्ञानसंपन्न आत्मा को सर्वज्ञ कहा है।
यह व्याख्या " नरक निगोदादि पर्यायों के दुःख सर्वज्ञ नहीं प्राप्त करते? तथा वे इस प्रकार के व्यपदेश से रहित होते हैं ? ” इस प्रकार के व्यतिरेकमुखसे की गई है। अब उद्देश की समाप्ति करते हुए सूत्रकार अन्वयमुख से व्याख्या करते हैंતે વાત સિદ્ધ થાય છે કે એક જ્ઞાન એવું પણ છે કે જ્યાં ત્રિકાલવર્તી સમસ્ત પદાર્થોનું અવલોકન-જ્ઞાન યુગપતું થાય છે. જે પ્રકારે પરિણામની તરતમતા આ કાશમાં અનન્ત બનીને અટકી જાય છે તે પ્રકારે જ્ઞાનની અનન્તતા પણ તેમાં સ્થિત બનીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. સંસારમાં અનંત પદાર્થ છે, તેમાં કઈ સૂક્ષ્મ છે, કોઈ બાદર છે, કેઈ અનતરિત છે, કેઈ અનન્તરિત છે, કઈ નિકટ છે. કેઈ દર છે. આ બધાનું યથાર્થરૂપથી પ્રતિપાદન કરવું સર્વજ્ઞતા વિના બની શકતું નથી, અને આ અનન્ત પદાર્થોને જાણવાવાળું જ્ઞાન પણ અનન્ત જ થાય છે. જૈનશાસ્ત્રમાં તેવા જ્ઞાનને જ કેવળજ્ઞાન કહે છે, અને આ જ્ઞાનસંપન્ન આત્માને સર્વજ્ઞ કહે છે.
આ વ્યાખ્યા “નરકનિગોદાદિ પર્યાના દુઃખ સર્વજ્ઞ નથી પ્રાપ્ત કરતાં તથા તે આ પ્રકારના વ્યપદેશથી રહિત હોય છે?” આ પ્રકારે વ્યતિરેકમુખથી કહેવામાં આવેલ છે. હવે ઉદ્દેશની સમાપ્તિ કરતાં સૂત્રકાર અન્વયમુખથી વ્યાખ્યા કરે છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨