Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
२३१
सर्वज्ञ अवस्था भी शेष नामकर्म की प्रकृतियों का भविष्य में वहां विलयहोनेरूप साध्य की सिद्धि कराने में अविनाभावी हेतु है अतः इस अविनाभावी हेतु से वहां पर साध्यकी सिद्धि होने में कोई भी बाधा नहीं आती ।
प्रश्न - अपने साध्य को सिद्ध करने में हेतु की सिद्धि प्रधान मानी जाती है । जिस साध्य का हेतु सिद्ध नहीं होता वह अपने साध्यकी सिद्धि नहीं कर सकता | साध्य असिद्ध होता है, हेतु तो सिद्ध होना चाहिये ।
उत्तर - हेतु सिद्ध ही है-असिद्ध नहीं, भूत भविष्यत् और वर्तमान कालीन समस्त द्रव्य और उनकी अनन्तानन्तपर्यायों को हस्तामलकवत् एककालावच्छेदेन ( एक कालमें) जाननेवाला होने से तीर्थंकरादि प्रभु सर्वज्ञ हैं । ज्ञानावरण आदि चार घातियाकर्मों के सर्वथा विनष्ट होने से उन्होंने अपनी जीवन्मुक्त अवस्था में केवलज्ञानरूपी सूर्य को प्राप्त करलिया है । इस प्रशस्ततम और असाधारण ज्ञान के द्वारा ही ये विश्व के समस्त पदार्थसार्थको जानते रहते हैं । इनका ज्ञान समस्त पदार्थों का ज्ञाता है, यह बात अनुमान प्रमाण से सिद्ध होती है, क्यों कि जब छद्मस्थ जीवों ज्ञानगुण में जानने की हीनाधिकता पाई जाती है तो उससे यह बात ઘાતિયા કર્મોના અભાવથી ઉત્પન્ન સર્વજ્ઞ અવસ્થા પણ શેષ નામકર્મની પ્રકૃતિયેાના ભવિષ્યમાં ત્યાં વિલયહેાવારૂપ સાધ્યની સિદ્ધિ કરાવવામાંઅવિનાભાવી હેતુ છે માટે આ અવિનાભાવી હેતુથી ત્યાં સાધ્યની સિદ્ધિ થવામાં કઈ અડચણ આવતી નથી.
के
પ્રશ્ન—પોતાના સાધ્યને સિદ્ધ કરવામાં હેતુની સિદ્ધિ પ્રધાન માનવામાં આવે છે. જે સાધ્યનો હેતુ સિદ્ધ થતો નથી ને પોતાના સાધ્યની સિદ્ધિ કરી શકતો નથી. સાધ્યું અસિદ્ધ થાય છે, હેતુ તો સિદ્ધ થવા જોઈએ.
ઉત્તર——હેતુ સિદ્ધ જ છે. અસિદ્ધ નહિ. ભૂત ભવિષ્ય અને વમાન કાલીન સમસ્ત દ્રવ્ય અને તેની અનન્તાનન્ત પદ્માને હસ્તામલકવત્ एककालावच्छेदेन ( मेड अणमा) लगवावाजा होवाथी तीर्थ शहि प्रभु सर्वज्ञ છે. જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિયા કર્મોનો સથા વિનષ્ટ થવાથી તેને પાતાની જીવનમુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનરૂપી સૂર્યને પ્રાપ્ત કરેલ છે. આ પ્રશસ્તતમ અને અસાધારણ જ્ઞાનદ્વારા વિશ્વના સમસ્ત પદાર્થોને જાણતા રહે છે. તેનું જ્ઞાન સમસ્ત પદાર્થોનું જ્ઞાતા છે. એ વાત અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય છે. કારણ કે જ્યારે છદ્મસ્થ જીવાને જ્ઞાનગુણમાં જાણવાની હીનાધિકતા મેળવી શકાય છે તો તેનાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨