Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
२२९ होता ही है । उद्देश शब्द का व्युत्पत्त्यर्थ-" उद्दिश्यते इति उद्देशः, नरकादिव्यपदेशो, नरकादिव्यवहार इति यावत्" यह नारकी है, अर्थात् यह नरकपर्यायविशिष्ट जीव है, इत्यादि व्यवहार को ही उद्देश कहा है। इस उद्देश का अभाव पूर्वोक्त संसारी जीवों में नहीं आता है, अतः "उद्देशः पश्यकस्य नास्ति" यह कैसे कहा गया है । ___ उत्तर-यहां पर पहिले यह जो कहा गया है कि-मिथ्यादृष्टि जीव परिग्रह में आसक्त बन कर षट्काय के जीवों के उपमर्दन करनेवाला होने से ज्ञानावरणादिक काँका बंध कर नरकनिगोदादि गतियों के अनन्त दुःखों का भोक्ता बनता है, परन्तु जो परिग्रह में आसक्त नहीं हैं वे षट्काय के जीवों के रक्षक होने से कर्मों के बंध करनेवाले नहीं होते, और क्रमशः केवलज्ञान को पाकर मुक्ति को प्राप्त कर लेते हैं, ऐसे जीव ही यहां पश्यक शब्द से ग्रहण किये हैं । वे साक्षात् तीर्थकर गणधरादि देव हैं। जब तक वे मुक्ति नहीं प्राप्त कर लेते तब तक नाम कर्म की कुछ प्रकृतियों का सद्भाव होने से उनमें भी मनुष्यपर्याय विशिष्ट आदि का व्यवहार होता ही है, परन्तु भविष्य में उस प्रकार का व्यवहार उनमें सर्वथा नहीं होनेवाला है, इस भविष्यत्प्रज्ञापननय की એ ચતુરિન્દ્રિયજાતીય છે, ઈત્યાદિ વ્યવહાર થાય જ છે. ઉદ્દેશ શબ્દની વ્યુત્પસ્યર્થ " उद्दिश्यते इति उद्देशः-नरकादिव्यपदेशो, नरकादिव्यवहार इति यावत् " આ નારકી છે અર્થાત્ એ નરકપર્યાયવિશિષ્ટ જીવ છે, ઈત્યાદિ વ્યવહારને જ ઉદ્દેશ કહ્યો છે. આ ઉદ્દેશને અભાવ પૂર્વોક્ત સંસારી જીમાં આવતો નથી, માટે “ उद्देशः पश्यकस्य नास्ति" मे म वाम मावेस छ ?
ઉત્તર–આ જગ્યાએ પહેલાં એ કહેવામાં આવેલ છે કે મિથ્યાદષ્ટિ જીવ પરિગ્રહમાં આસક્ત બની ષકાય જીવોના ઉપમર્દન કરવાવાળા હોવાથી જ્ઞાનાવરણાદિક કર્મોને બંધ કરી નરકનિગેદાદિ ગતિના અનંત દુઃખેના ભક્તા બને છે, પરંતુ જે પરિગ્રહમાં આસક્ત નથી તે પકાય ના રક્ષક હોવાથી કર્મોના બંધ કરવાવાળા નથી બનતા, અને ક્રમશઃ કેવળજ્ઞાનને મેળવી મુકિતને પ્રાપ્ત કરી લે છે. એવા જીવ જ અહીં પશ્યક શબ્દથી ગ્રહણ કરેલ છે. તે સાક્ષાત્ તિર્થંકર ગણુધરાદિ દેવ છે. જ્યાં સુધી તે મુક્તિ પ્રાપ્ત નથી કરી લેતાં ત્યાં સુધી નામકર્મની છેડી પ્રકૃતિનો અભાવ હોવાથી તેમાં પણ મનુષ્યપર્યાયવિશિષ્ટ આદિને વ્યવહાર થાય છે, પરંતુ ભવિષ્યમાં તે પ્રકારને વ્યવહાર તેમાં સર્વથા નહિ બનવાવાળો છે. આ ભવિષ્યપ્રજ્ઞાપનનયની અપેક્ષાથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨