Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
___ २३७ कामभोगसेवनादासक्तिः, तया चातरौद्रध्यानं, ततश्च कर्मरजःसमुपार्जनम् , तेन चात्ममालिन्यं भवति, ततो ज्ञानादिगुणप्रणाशः, तेनोन्मार्गप्रवृत्तिः, तया चैहिकपारत्रिकदुःखानि जायन्ते, दुःखानि च रोगादिना भवन्ति, तत्र दुःखहेतून् रोगानुपदर्शयति-' तओ से ' इत्यादि ।
कामभोगों के सेवन से जीव की उसमें आसक्ति बढ़ती है। आसक्ति से आर्त और रौद्रध्यान उत्पन्न होते रहते हैं। उन ध्यानों से जीव अशुभकर्मपरमाणुओं का बंध करता है। उससे आत्मा में मलिनता आती है । मलिनता के संबंध से ज्ञानादिक गुणोंका आवरण होने से जीवों की उन्मार्ग में प्रवृत्ति होती है। उस प्रकार की प्रवृत्ति से जीव इहलोक और परलोक-संबंधी अनंत यातनाओं को भोगता है। इस प्रकार परंपरासंबंध से कामभोगसेवन तथा उस विषय की आसक्ति जीवको अनेक अनन्त कष्टों को देनेवाली होती है। परलोकसंबंधी दुःख जीवों को अशुभ कर्मोदय से प्राप्त होता है। वहां पर भी अनेक प्रकार के शारीरिक तथा मानसिक दुःख इस जीव को झेलने पड़ते हैं । __इसलोकसंबंधी दुःखों की भी यही परिस्थिति है, फिर भी व्यवहारी जीवों की दृष्टिमें दुःखादिक रोगाधीन होते हैं। इस अभिप्राय से सूत्रकार उन दुःखों के कारणभूत रोगों का वर्णन करते हुए कहते हैं-“तओ से" इत्यादि।
કામભોગેના સેવનથી જીવની તેમાં આસક્તિ વધે છે. આસક્તિથી આર્ત અને રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય છે. તે ધ્યાનથી જીવ અશુભ કર્મ પરમાણુઓને બંધ કરે છે, તેથી આત્મામાં મલિનતા આવે છે. મલિનતાના સંબંધથી જ્ઞાનાદિક ગુણોનું આવરણ હોવાથી જીવની ઉન્માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી જીવ અલેક અને પરલેક સંબંધી યાતનાઓને ભેગવે છે. આ પ્રકાર પરંપરાસંબંધથી કામગસેવન, તથા તે વિષયની આસક્તિ જીવને અનેક અનંત કષ્ટોને દેવાવાળી હોય છે. પરલોકસંબંધી દુ:ખ જીવોને અશુભ કર્મો દયથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખ આ જીવને ભેગવવા પડે છે.
આલેક સંબંધી દુઃખની પણ એ જ પરિસ્થિતિ છે તે પણ વ્યવહારી જેની દષ્ટિમાં દુઃખાદિક રોગાધીન થાય છે. આ અભિપ્રાયથી સૂત્રકાર આ हुमाना २९ भूत रोगाना १f ४२i ४ छ—“ तओ से" त्यादि.
શ્રી આચારાંગ સૂત્ર : ૨