Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२०४
आचाराङ्गसूत्रे
जीवों में इस वर्गणा का कर्मरूप पर्याय से परिणमन है, और शुद्ध आत्मद्रव्य की अपेक्षा अकर्मपर्यायरूपसे ।
जिस प्रकार सुवर्ण से उसके किटकादिरूप मैल का संबंध पुटपा कादि द्वारा दूर होता हुआ देखा जाता है उसी प्रकार आत्मा में अनादिकाल से संबंधित इन कर्मोंका वियोग भी तप संयम रूप साधन द्वारा दूर हो जाता है। इस मैल के पृथक होने पर शुद्ध सुवर्ण की तरह यह आत्मा भी शुद्ध होकर अपनी असली स्वरूप को पाता है ।
संयमी मुनि के लिये उपदेश देते हैं-' इणमेव ' इत्यादि । कर्मों को आत्मा से पृथगू करनेवाले चारित्र की जो आराधना करते हैं वे ध्रुवart कहलाते हैं । अथवा ध्रुव नाम मोक्ष का है। कार्य और कारण में अभेद संबंध होने से मोक्ष के कारणभूत सम्यग्दर्शन, तप, ज्ञान और क्रिया आदि भी ध्रुव हैं। इनको भी पालन करने के स्वभाववाले ध्रुवचारी हैं । जो मुनि ध्रुवचारी हैं वे असंयम जीवन को, अथवा पूर्व में भोगे हुए विषयादिक भोगों की कभी भी इच्छा नहीं करते हैं । ज्ञ-परिज्ञा से संसारका स्वरूप अथवा इस बात को जान कर कि- 'असंयम जीवन व्यतीत करने से जीव को इस संसार में बारंबार जन्म और मरण के चक्कर में રહે છે. સાંસારી જીવામાં આ વણાના કરૂપ પર્યાયથી પરિણમન છે, અને શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા એકમ પર્યાય રૂપથી.
જેવી રીતે સુવણૅ થી તેના કિટ્ટકાદિરૂપ મેલના સબંધ પુટપાકાઢિદ્વારા દૂર થતા દેખવામાં આવે છે તેવી રીતે આત્મામાં અનાદિ કાળથી સ ંબંધિત આ કર્મના વિચાગ પણ તપસચમરૂપ સાધનદ્વારા દૂર થાય છે. આ મેલના પૃથક્ થવાથી શુદ્ધ સુવર્ણની માફક આ આત્મા પણ શુદ્ધ બની પોતાના અસલ સ્વરૂપને મેળવે છે.
संयभी मुनि भाटे उपदेश आये छे -' इणमेव ' इत्याहि उभेने मात्भाथी પૃથભૂત કરવાવાળા ચારિત્રની જે આરાધના કરે છે તે ધ્રુવચારી કહેવાય છે. અને ધ્રુવ નામ મોક્ષનુ છે. કાય અને કારણમાં અભેદ સબોંધ હોવાથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન તપ જ્ઞાન અને ક્રિયા આદિ પણ ધ્રુવ છે, તેનુ પણ પાલન કરવાવાળા સ્વભાવી ધ્રુવચારી છે. જે મુનિ ધ્રુવચારી છે તે અસંયમ જીવનની અથવા પૂમાં ભોગવેલા વિષયાદિક ભાગોની કદી પણ ઇચ્છા કરતા નથી. જ્ઞ પરિજ્ઞાથી સંસારનું સ્વરૂપ અથવા તે વાતને જાણીને પણ અસંયમ જીવન વ્યતીત કરવાથી જીવને આ સંસારમાં વારંવાર જન્મ અને મરણના ચક્કરમાં પડવું પડે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨