Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे
२०६ . र्भाव्यम्। वार्धक्ये परुल्परारि वा धर्म करिष्यामीति चेतसि न चिन्तयेदित्यर्थः, यतः कालस्य' काल मृत्युस्तस्य, अनागमः अप्राप्ति स्ति=न वर्तत, यतः कोऽपि क्षणो न तादृग् यस्मिन्मृत्योरागमनसम्भवो नास्ति, तस्मादहिंसादिषु सावधानेन क्षणलवमुहूर्तादिसमयेष्वप्रतिबन्धविहारिणाऽऽत्मौपम्येन भवितव्यमिति तात्पर्यम्।।मू०४॥ "संक्रमणे" ऐसी भी होती है। जिसके द्वारा मुक्ति की प्राप्ति जीवको होती है उसका नाम संक्रमण है । वह सम्यग्दर्शनादिक रत्नत्रय है। इनके द्वारा ही जीव मुक्ति का लाभ करता है, अतःसावधान मन होकर इनके परिपालन करने में संयमी मुनि को तत्पर रहना चाहिये, यह सूत्रकार का आदेश वचन है। 'पर परार जब समय आवेगा तब धर्माचरण करूँगा, अभी समय नहीं है' इस प्रकार का धर्माचरण के लिये बहाना नहीं करना चाहिये। ऐसा बहाना आत्महितार्थी के लिये उचित नहीं है। पहले कहा गया है कि-"नास्ति कालस्थानागमः" ऐसा कोई भी समय नहीं है कि जिसमें मृत्युके आने की संभावना न हो, अतः यह समझ कर कि-"काल पीछे लगा हुवा है, कब यहां से जाना पड़ेगा” धर्माचरण के लिये प्रमादी न बनें । जो भी जितना भी समय मिले-धर्म की आराधना करता रहे । संयमी मुनि अपने गृहीत अहिंसादिव्रतों में सावधान होकर एक क्षण एक लव एक मुहूर्त भी प्रतिबन्धविहारी न बने, अर्थात् अप्रतिबन्धविहारी होकर विचरे ॥ सू० ४॥ જેના દ્વારા જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેનું નામ સંકમણ છે. તે સમ્યદર્શનાદિક રત્નત્રય છે. તેના દ્વારા જ જીવ મુક્તિને લાભ કરે છે માટે સાવધાન મન રાખીને તેનું પરિપાલન કરવામાં સંયમીમુનીએ તત્પર રહેવું જોઈએ, એ સૂત્ર કારનું આદેશવચન છે. “આવતી કે તેની આગલની શાલ જ્યારે સમય આવશે ત્યારે ધર્મ કરીશ, હમણું સમય નથી” આવા પ્રકારનું ધર્માચરણ માટે બહાનું કરવું જોઈએ નહિ. એવું બહાનું આત્મહિતાથી માટે ઉચિત નથી. પહેલાં કહેવામાં આવેલ
- नास्ति कालस्यानागमः" मेवो । ५५ समय नथी मा मृत्युने આવવાની સંભાવના ન હોય, માટે એવું સમજીને કે “કાળ પછવાડે જ લાગેલે છે, ક્યારે અહીંથી જવું પડશે” ધર્માચરણ માટે પ્રમાદી ન બને. એટલે પણ વખત મળે તેટલે વખત ધર્મની આરાધના કરતે જ રહે.
સંયમી મુનિ પોતાના ગૃહીત અહિંસાદિ તેમાં સાવધાન બનીને એક ક્ષણ એક લવ એક મુહર્ત પણ પ્રતિબન્ધવિહારી ન બને, અર્થાત અપ્રતિબન્ધવિહારી બનીને વિચારે છે સૂટ ૪
શ્રી આચારાંગ સૂત્ર : ૨