Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
अध्य० २. उ.३
२१३ तथा उनके अधिक मूल्य की अपेक्षा कम मूल्यवालों में मूल्यकी अपेक्षा से अल्पत्व है । इस से विपरीत बहुत्व समझ लेना चाहिये । ___ असंयमी जीव चाहे परिग्रह की मात्रा उसके पास अल्प हो या
अधिक हो फिर भी उसे उससे संतोष नहीं होता, वह उस अपने परिग्रह को क्रय विक्रय आदि उपायों द्वारा बढ़ाने की चेष्टा में ही रहता है। चतुष्पदादि जिस समय ठीक २ रास्ते पर नहीं चलते या किसी का नुकसान करते हैं, तब वह उन्हें मारता है, खाने पीनेको भी ठीक २ समय पर नहीं देता, उनके प्रति अशिष्ट शब्दों का प्रयोग करता है, और रस्सी आदि से बांधकर भी उनको छूटा या एकस्थान पर रखता है, उनकी गर्मी शर्दी की बाधा का भी ध्यान नहीं रखता, ये इतना बोझ ले जा सकते हैं या नहीं ? इसकी भी उसे चिन्ता नहीं होती। वह भविष्यत्काल में उपभोग करने के ख्याल से द्रव्य की सदा रक्षा करता रहता है,
और उसमें वह इतना आसक्तिशाली बन जाता है कि मन से भी वह इसे नहीं छोड़ना चाहता। सच बात है-जो आरम्भ और परिग्रह के पुष्ट करने में ही आसक्तचित्त है वे केवलिप्रणीत धर्म से सदा विमुख रहते हैं । आरंभ और परिग्रह के सद्भाव में जीवों की प्रवृत्ति सर्वथा सावध रहती है। થોડા સમયના રહેવાવાળામાં કાળની અપેક્ષાથી, તથા તેના અધિક મૂલ્યની અપેક્ષા છેડા મૂલ્યવાળામાં મૂલ્યની અપેક્ષાથી અલ્પત્વ છે. એનાથી વિપરીત બહત્વ સમજી લેવું જોઈએ.
અસંયમી જીવ ચાહે પરિગ્રહની માત્રા તેની પાસે ભલે થોડીક હોય અગર વધારે હોય તે પણ તેનાથી સંતોષ થતું નથી. તે પિતાના પરિગ્રહને કય વિકય આદિ ઉપાય દ્વારા વધારવાની ચેષ્ટામાં જ રહે છે. ચતુષ્પદાદિ જે વખતે ઠીક ઠીક રસ્તા ઉપર નથી ચાલતાં અગર કેઈનું નુકસાન કરે છે ત્યારે તે તેને મારે છે, ખાવા પીવાનું પણ ઠીક ઠીક સમય ઉપર દેતા નથી, તેના પ્રતિ અશિષ્ટ શબ્દોને પ્રયોગ કરે છે, અને રસ્સી આદિથી બાંધીને પણ તેને છુટો અગર એક સ્થાન પર રાખે છે, તેની ગમી સદીની બાધાનું પણ ધ્યાન નથી રાખતા, એ આટલે બેજ ખેંચી શકશે કે નહિ તેની પણ તેને ચિંતા થતી નથી. તે ભવિ. ધ્યકાળમાં ઉપભેગ કરવાના ખ્યાલથી દ્રવ્યની સદા રક્ષા કરે છે, અને તેમાં તે એટલે આસક્તિશાળી બને છે કે મનથી પણ તે તેને છેડવા ચાહત નથી. સાચી વાત છે – જે આરંભ અને પરિગ્રહ પુષ્ટ કરવામાં જ આસક્તચિત્ત છે તે કેવલિપ્રણીત ધર્મથી સદા વિમુખ રહે છે. આરંભ અને પરિગ્રહના સદૂભાવમાં જીવોની પ્રવૃત્તિ સર્વથા સાવદ્ય રહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨