Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३ मूंगा बनता है, कभी कुजक और कभी बहिरा होता है। सूत्र में जो अन्धत्व, बधिरत्व, मूकत्व, काणत्व आदि अनेक शारीरिक दोष प्रकट किये गये हैं वे सब इसी अशुभनामकर्म के उपार्जन से जीवों को प्राप्त होते हैं । जिस प्रकार चित्रकार किसी चित्र का कभी हाथ टेडा बना देता है, कभी एक आंख बना देता है, कभी उसे छोटा या कभी बड़ा अपनी इच्छानुसार जिसे जैसा बनाना चाहे बना देता है, इसी प्रकार यह नामकर्म भी इस जीव को कभी अन्धा, कभी बहिरा आदि बना दिया करता है। योगों की वक्रता नहीं होनी, एवं विसंवाद-अन्यथा प्रवृत्तिका अभाव होना, इससे शुभनामकर्म का उपार्जन होता है, जिस का फल प्रत्येक अंग की पूर्णता एवं सौष्ठव-सुन्दरता आदि की प्राप्ति होना है। उत्तम योनियों में जन्म तथा मुक्तिप्राप्ति लायक वज्रऋषभनाराच संहननादि शुभ संहननों की एवम् समचतुरस्रादि शुभ संस्थानों की प्राप्ति जीव को इसी के उदय से होती है। तीर्थकर जैसी प्रकृति इसी शुभनामकर्म का भेद है।
यद्यपि प्रति समय आयुकर्म को छोड़ शेष सात कर्मों का बन्ध हुआ करता है तथापि पूर्वोक्त इन भावों द्वारा जो ज्ञानावरणादि विशेष २ कर्मों का बन्ध होना प्रकट किया है सो स्थितिबन्ध और अनुभागવખતે મુંગા થાય છે, વળી કુન્જ અને બહેરા પણ થાય છે. સૂત્રમાં જે અંધત્વ, બધિરત્વ, મૂકત્વ, કાણત્વ આદિ અનેક શારીરિક દેષ પ્રગટ કરેલાં છે તે બધા આ અશુભનામકર્મના ઉપાર્જનથી જીવને પ્રાપ્ત થાય છે. જેમ ચિત્રકાર કેઈ ચિત્રમાં હાથ આડે બતાવે છે, એક આંખ બતાવે છે, કેઈ છેટું કેઈમેટું પિતાની ઈચ્છાનુસાર જેને જેમ બનાવવા માગે તેમ બનાવે છે. તે પ્રકારે આ નામકર્મ પણ આ જીવને કઈ વખત આંધળે, બહેરો આદિ બનાવે છે. મેંગોની વકતા ન થવી અને વિસંવાદ – અન્યથા પ્રવૃત્તિ-ને અભાવ થ એથી શુભનામકર્મનું ઉપાર્જન થાય છે. જેનું ફળ પ્રત્યેક અંગની પૂર્ણતા અને સૌષ્ઠવ – સુંદરતા આદિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ નિયામાં જન્મ અને મુક્તિપ્રાપિલાયક વજીરૂષભનારાચ સંહનનાદિ શુભ સંહનાની અને સમચતુરસાદિ શુભ સંસ્થાની પ્રાપ્તિ જીવને આના ઉદયથી થાય છે. તીર્થંકર જેવી પ્રકૃતિ તે શુભનામકર્મનો ભેદ છે.
હજુ પ્રતિસમય આયુકર્મને છોડી સાત શેષ કર્મના બંધ થયા કરે છે, તથાપિ પૂર્વોક્ત આ ભાવો દ્વારા જે જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના બંધ થવા પ્રકટ કરેલ છે તે સ્થિતિબંધ અને અનુભાગબંધની અપેક્ષા સમજવી જોઈએ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨