Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
१८१
दुःखं च कोऽपि नेच्छति परन्तु कर्मवशात्प्रायशः सर्वेऽपि सावद्य क्रियावन्तो नितान्तदुःखिता भवन्तीति भावः ।
,
अपिच- 'सहे 'ति, प्रमादेन अनवधानेन सह=सार्द्धं समितिविकलोऽनवधानवान् अनेकरूपाः = संवृत - विकृत रूपा योनीः सन्दधाति = सन्धत्ते, चतुरशीतिलक्षयोनिसम्बन्धविच्छेदेनात्मना सह संघट्टनं करोति । तासु च योनिषु विरूपरूपान् बहुविधान् स्पर्शान् = दुःखानि संपरिवेदयते = जानाति, नानाविधयोनिषूत्पन्नो जीवो बहुविधां नरकनिगोदादियातनां समनुभूय नितान्तं खिन्नो भवतीति तात्पर्यम् । क्यों कि इस प्रकार के वचनों से एक तो बोलनेवालों के लिए भावहिंसा का दोष लगता है और दूसरों के चित्त में शोक आदिका उत्पादक होने से द्रव्यहिंसा का भी दोष आता है । इस हिंसा से अनेक अशुभ कर्मों का बंध होता है। आत्मप्रशंसा एवं पर की निंदा करना, तथा अपने दुर्गुणों को सद्गुण का रूप देकर गर्वोन्मत्त बन उन्हें प्रकाशित करना, और दूसरों के सद्गुणों में भी दूषण लगाना या उन्हें दुर्गुणरूप में प्रकट करना इससे नीच गोत्र का बन्ध होता है, इससे जीव अनेक कुयोनियों में जन्म धारण कर हीनआचरणी आदि होता है। किसी धर्मात्मा के ज्ञान एवं दर्शन के विषय में प्रशंसा का नहीं सुहाना, किसी कारण से अपने ज्ञान का छुपाना, मात्सर्य भाव का रखना, किसी के ज्ञान अथवा दर्शन में विघ्न करना, इनसे ज्ञानावरण, तथा दर्शनावरण कर्म का जीव बंध करता है । इसका फल जीवों के ज्ञान एवं दर्शन गुणों का घात होना है ।
વાળા કઠોર શબ્દોના પ્રયાગ ન કરે, કારણ કે આ પ્રકારે વચનથી એક તા બાલવાવાળાને ભાવહિંસાના દોષ લાગે છે, અને ખીજાના ચિત્તમાં શાક આદિના ઉત્પાદક થવાથી દ્રવ્યહિંસાના પણ દોષ લાગે છે. આ હિંસાથી અનેક અશુભ કોના બંધ થાય છે. આત્મપ્રશંસા અને પારકાની નિંદા કરવી અને પોતાના દુર્ગુણાને સદ્ગુણનું રૂપ આપીને ગર્વોન્મત્ત બની તેને પ્રકાશિત કરવું, અને બીજાના સદ્ગુણોમાં પણ દૂષણ લગાડવુ અગર તેને દુર્ગુણુ રૂપમાં પ્રગટ કરવું તેનાથી નીચ ગોત્રના અધ થાય છે, તેનાથી જીવ અનેક કુચેનિઆમાં જન્મ ધારણ કરી હીનાચરણી આદિ થાય છે. કોઇ ધર્માત્માનાં જ્ઞાન અને દર્શન વિષયમાં થતી પ્રશંસાને સહન નહિ કરવી, કોઈ કારણથી પાતાના જ્ઞાનને છુપાવવું, માત્સ ભાવ રાખવા, કાઇના જ્ઞાન અને દનમાં વિઘ્ન કરવું, તેનાથી જીવ જ્ઞાનાવરણુ, અને દનાવરણુ કર્મના બંધ કરે છે. તેનુંમૂળ જીવોને જ્ઞાન અને દર્શન ગુણોનાં
શ્રી આચારાંગ સૂત્ર : ૨