Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१९७
अध्य० २. उ. ३ वर्गणाओं को खींचता है उन्हीं की कर्मसंज्ञा हो जाती है। इससे तो आत्मा और कर्म का संबंध सादि सिद्ध होता है।
उत्तर-अभिप्राय को समझे बिना ही यह प्रश्न किया गया है। कहने का तात्पर्य यही है कि-यह जीवात्मा अनादि से ही कर्मवन्ध सहित है। इसके साथ कोई नियमित समय से कर्मबंध नहीं हुआ। ऐसा नहीं था कि जीव अलग-न्यारा था और कर्म न्यारे थे, पीछे से इन दोनों का संयोग हुआ हो। किन्तु जिस प्रकार मेरुगिरि आदि अकृत्रिम स्कन्धों में अनंत पुद्गलपरमाणु अनादि से ही बन्धरूप हो रहे हैं, और उनमें पुराने पुद्गलपरमाणु भिन्न होते रहते हैं, और नवीन आकर मिलते हैं। इसी प्रकार इस संसार में एक जीवद्रव्य और अनन्त कर्मरूप पुद्गलपरमाणुओं का परस्पर में अनादिकाल से संबन्ध है। इनमें से कई कर्मपरमाणु भिन्न होते रहते हैं और कई कर्मपरमाणु मिलते रहते हैं। इस प्रकार इन कर्मपरमाणुओं में परस्पर मिलना बिछुड़ना होता रहता है।
प्रश्न-पुद्गलपरमाणु तो रागादिक के निमित्त को पाकर कर्मरूप हुआ करते हैं, फिर वे अनादि से कर्मरूप अवस्था वाले कैसे माने जा सकते, कारण कि कार्मण वर्गणा, जिससे कर्मपर्याय उत्पन्न होती है वह स्वयं पुद्गल द्रव्य है ?।। તેની કર્મસંજ્ઞા થાય છે તેથી તે આત્મા અને કર્મને સંબંધ સાદિ સિદ્ધ થાય છે.
ઉત્તર–અભિપ્રાયને સમજ્યા વિના જ પ્રશ્ન કર્યો છે. કહેવાને તાત્પર્ય એ છે કે આ જીવાત્મા અનાદિથી જ કર્મબંધસહિત છે. તેની સાથે કેઈ નિયમિત સમયથી કર્મબંધ થયેલ નથી. એવું ન હતું કે જીવ અલગ-જુદે હતો અને કર્મ પણ જુદા હતાં, પાછળથી એ બન્નેને સંગ થયે હેય, પણ જેવી રીતે મેરગિરિ આદિ અકૃત્રિમ સ્કમાં અનંત પુદ્ગલપરમાણુ અનાદિથી જ બંધરૂપ થઈ રહેલ છે, અને તેમાં પુરાણુ યુદ્ગલપરમાણુ ભિન્ન થતાં રહે છે અને નવા આવીને મળે છે. આ પ્રકાર આ સંસારમાં એક છવદ્રવ્ય અને અનંત કર્મરૂપ પુદ્ગલપરમાણુઓના પરસ્પરમાં અનાદિ કાળથી સંબંધ છે, તેમાંથી કઈ કર્મપરમાણુ ભિન્ન થતાં રહે છે અને કઈ પુદ્ગલપરમાણુ મળતાં રહે છે. આ પ્રકાર આ કર્મ પરમાણુઓમાં પરસ્પર મળવું, છુટા થવું વિગેરે થતું જ રહે છે.
પ્રશ્ન–પુગલપરમાણુ તે રાગાદિકના નિમિત્તને લઈને કર્મરૂપ થયા કરે છે, પછી તે અનાદિથી કર્મરૂપ અવસ્થાવાળા કેવી રીતે માનવામાં આવે. કારણ કે કાર્મણવર્ગણા જેનાથી કર્મપર્યાય ઉત્પન્ન થાય છે તે સ્વયં પુદ્ગલદ્રવ્ય છે?
શ્રી આચારાંગ સૂત્ર : ૨