Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचारागसूत्रे मलिनता को दूर करने में चारित्र की अराधना अग्नि का काम देती है। कर्मों का संबंध आत्मा के साथ आज का नहीं है किन्तु यह तो अनादिकाल का है, यह बात कई बार लिखी जा चुकी है। ये कर्मपुद्गल अचेतन होने से स्वयं आत्मा के पास नहीं जाते किन्तु अनादिकाल से बद्धरूप इस आत्मा के योगरूप परिणाम में ऐसी आकर्षक शक्ति है कि जिसके द्वारा वे कर्मरूप पुद्गल खींचे जाते हैं-अर्थात् आत्मा जब कषायों के द्वारा अत्यन्त संतप्त हो जाता है तब योग द्वारा कर्मपुद्गलों को-तपा हुआ लोहा जिस तरह पानी को चारों ओर से खींचता है ठीक उसी तरह खींचता है, और वे खाये हुए भोजन के इस रुधिरादिरूप की तरह अपने ही आप भिन्न-भिन्न रूप से परिणत हो जाते हैं। कर्मपुद्गल नवीन-नवीन तयार नहीं होते, कारण कि "सतो न विनाशः असतश्च उत्पत्तिर्न" सत् का विनाश और असत् की उत्पत्ति नहीं होती। आत्मा कषायों से जब संतप्त हो जाता है तब मन, वचन और कायरूप योगों के द्वारा जिन कार्मण वर्गणाओं को खींचता है उन्हीं की कर्मसंज्ञा हो जाती है।
प्रश्न-आपने अभी तो यह कहा है कि-आत्मा कर्मों के साथ अनादिकाल से बंध रहा है, और अब आप कहते हैं कि-जिन कार्मण આવૃત આ આત્મા પણ મલિનદશાસંપન્ન છે, તેની આ મલિનતાને દૂર કરવામાં ચારિત્રની આરાધના અગ્નિનું કામ આપે છે. કર્મોને સંબંધ આત્માની સાથે આજને નથી પણ અનાદિ કાળને છે, એ વાત ઘણી વખત લખાઈ ચુકી છે. આ કર્મ પુદ્ગલ અચેતન હોવાથી પિતે આત્માની પાસે નથી જતાં પણ અનાદિ કાળથી બદ્ધરૂપ આ આત્માને ગરૂપ પરિણામમાં એવી આકર્ષક શક્તિ છે કે જેના દ્વારા તે કર્મરૂપ પુદ્ગલ ખેંચાઈ જાય છે. અર્થાત્ આત્મા જ્યારે કષાયેદ્વારા અત્યન્ત સંતપ્ત થાય છે ત્યારે ગદ્વારા કર્મ પુદ્ગલેને–તપેલું લેતું જેવી રીતે પાણીને ચારે બાજુથી ખેંચે છે, ઠીક તે પ્રમાણે ખેંચે છે. અને તે ખવાયેલાં ભેજનનું આ રૂધિરાદિ રૂપની માફક પિતાની મેળે જ ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. કર્મપુદ્ગલ નવીન નવીન તૈયાર થતાં નથી. કારણ કે “सतो न विनाशः असतश्च उत्पत्तिर्न " सतना विनाश भने मसतनी उत्पत्ति થતી નથી. આત્મા કષાયથી જ્યારે સંતપ્ત થાય છે ત્યારે મન, વચન અને કાયા રૂપ યોગ દ્વારા જે કાર્પણ વગણને ખેંચે છે તેની કર્મસંજ્ઞા થઈ જાય છે.
પ્રશ્ન—આપે હમણુ તે એ કહ્યું કે આત્મા કર્મોની સાથે અનાદિ કાળથી બંધી રહ્યો છે, અને હવે આપ કહો છો કે જે કાર્મણ વર્ગણાઓને ખેંચે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨