Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
२०१
स्थूल - बहने वाली चीजें, जैसे पानी दूध घृत वगैरह २ | स्थूल सूक्ष्मजो देखने में मोटी हों, परन्तु हाथों से पकडी न जा सकें, जैसे प्रकाश धूप और छाया आदि ३ । सूक्ष्म स्थूल-जो देखने में न आवें ऐसी सूक्ष्म हों, परन्तु भारी कार्य कर सकें, जैसे हवा शब्द इत्यादि ४ । सूक्ष्म- जो पुलपिंड इतने सूक्ष्म हैं कि वे किसी भी इन्द्रिय से ग्रहण न हो सकें, जैसे कार्मणवर्गणाएँ ५ । सूक्ष्म-सूक्ष्म-दो परमाणुओं का स्कंध या एक परमाणु ६ । इन छह भेदों में कर्मपुद्गलपिंड सूक्ष्म है, अतः यह इन्द्रियगम्य नहीं हो सकता ।
प्रश्न - कर्म की सत्ता तब कैसे जानी जाती है ? उत्तर - उसके कार्य से ।
प्रश्न-इन कर्मों का कार्य क्या है ?
उत्तर - आत्मा के ज्ञानादिक गुणों का घात करना, केवलज्ञान की ज्ञानावरण, अनन्त दर्शन की दर्शनावरण, अन्याबाध की वेदनीय, क्षायिक सम्यक्त्व की मोहनीय, अवगाहनत्व का आयु, सूक्ष्मत्व गुण का नाम, अगुरुलघु गुण का गोत्र और अनन्तवीर्य का अन्तराय घात करता है । तथा एक जीव सुखी है और एक जीव दुःखी है, एक विद्वान् है एक
પાણી, દૂધ, ઘી વિગેરે ૨, સ્થ્ય-સૂક્ષ્મ-જે દેખવામાં મોટી હોય છે પરંતુ હાથેથી पहुंडी शाती नथी, प्रेम प्रकाश, धूप, छाया याहि उ, सूक्ष्म स्थूल ने हेमवाभां ન આવે એવી સૂક્ષ્મ હોય પણ ભારી કામ કરી શકે, જેમ હવા, શબ્દ ઇત્યાદિ ૪, સૂક્ષ્મ-જે પુદ્ગલપિડ એટલા સૂક્ષ્મ છે કે તે કોઈપણ ઈન્દ્રિયથી ગ્રહણ થઈ ન શકે, જેમ કાણુવ ણા ૫, સૂક્ષ્મ-સૂક્ષ્મ-એ પરમાણુઓના સ્કંધ અને એક પરમાણુ ૬, આ છ ભેદોમાં કર્મ પુદ્ગલપિડ સૂક્ષ્મ છે, માટે તે ઇન્દ્રિયગમ્ય થઇ શકતા નથી.
પ્રશ્ન—-કર્મની સત્તા ત્યારે કેવી રીતે જાણી શકાય ? उत्तर - तेना अर्थ थी.
प्रश्न- ते भनु अर्थ शुं छे ?
ઉત્તર-આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરવા, કેવળજ્ઞાનના જ્ઞાનાવરણુ, અનન્તદર્શનના દર્શનાવરણુ, અવ્યાબાધના વેદનીય, ક્ષાયિક સમ્યક્ત્વના માહનીય, અવગાહ તત્ત્વના આયુ, સૂક્ષ્મત્વ ગુણના નામ, અનુરૂલઘુગુણના ગોત્ર અને અનંત વીના અન્તરાય ઘાત કરે છે. તેથી એક જીવ સુખી છે અને એક જીવ દુ:ખી છે, એક વિદ્વાન છે એક ભૂખ છે, એક સખલ છે એક કમજોર છે, એક રાત २६
શ્રી આચારાંગ સૂત્ર : ૨