Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ.३
हो जाती है । इन सबकी इन बाह्य चेष्टाओं से यही मालूम किया जा सकता है कि इनके अन्दर रहने वाली आत्मा भी शाता अर्थात् सुख का अभिलाषी है। मतलब यही है कि-चाहे कोई भी जात का जीव क्यों न हो; सभी इस शाता-सुख के अभिलाषी हैं। यहां पर यह प्रश्न हो सकता है कि वह शाता-सुख कैसे और कहां प्राप्त हो सकता है ?। भवाभिनंदी जीव इस बात का सहसा उत्तर देंगे कि-वह शाता-सुख सांसारिक पदार्थों के सेवन से ही मिल सकता है। परन्तु यह धारणा उनकी गलत है। यदि ऐसा ही होता तो फिर चक्रवर्ती जैसे विशाल वैभव के भोक्ता इनका परित्याग क्यों करते ? । कोई आर्थिक शास्त्रवेत्ता कहेगा कि-धन की प्राप्ति में ही शान्ति-सुख समाया हुआ है । परन्तु यह विचार भी ठीक नहीं। क्योंकि यदि यही सिद्धान्त स्वीकृत किया जाय, तो फिर आज जो भीख मांगकर अपना गुजारा करने वाले दरिद्री जीव हैं उनसे जाकर यदि यह कहा जावे कि हम तुम को दो लाख रुपया देते हैं, तुम अपने शरीर का पाव भर भी मांस निकालकर हमको दे दो, तो वह कभी भी आपकी मांग की पूर्ति नहीं करेगा। अतः अधिक क्या कहा जाय, यह बात निश्चित है कि-इन क्षणिक विनश्वर पदार्थों में सच्ची सुख
સંકુચિત થઈ જાય છે. આ બધાની આ બાહ્ય ચેષ્ટાઓથી એ માલમ થાય છે કેતેની અંદર રહેવાવાળો આત્મા પણ શાતા અર્થાત્ સુખને અભિલાષી છે. મતલબ એ છે કે ભલે કોઈ પણ જાતને જીવ હોય પણ તે શાતા–સુખનો અભિલાષી છે. આ ઠેકાણે એ પ્રશ્ન થાય છે કે તે શાતા–સુખ કેવી રીતે અને કઈ જગ્યાએ પ્રાપ્ત થઈ શકે? ભવામિનંદી જીવ આ વાતને સહસા ઉત્તર આપશે કે તે શાતા–સુખ સાંસારિક પદાર્થોના સેવનથી જ મળી શકે છે. પરંતુ એવું ધારવું તે ગલત છે. જે એ જ પ્રમાણે હોય તે પછી ચક્રવર્તી જેવા વિશાળ વૈભવના ભોકતા તેને પરિત્યાગ કેમ કરત? કેઈ આર્થિકશાસ્ત્રવેત્તા કહેશે કે ધનની પ્રાપ્તિમાં જ શાતાસુખ સમાયા છે. પરંતુ તે વિચાર પણ ઠીક નથી, કારણ કે કદાચ તે સિદ્ધાંત સ્વીકૃત કરવામાં આવે તે પછી આજ જે ભીખ માંગી પિતાને ગુજારે કરવાવાળા દરિદ્રી જીવ છે તેની પાસે જઈને તેને કહેવામાં આવે કે–અમે તને બે લાખ રૂપિયા આપીશું તું પોતાના શરીરનું પાશેર માંસ અમને કાપીને આપી દે તે તે પણ તમારી આ માંગણી પુરી કરશે નહિ. માટે શું વધારે કહેવું ? એ વાત નિશ્ચિત છે કે આવા ક્ષણિક વિનશ્વર પદાર્થોમાં સાચી સુખશાંતિ પ્રદાન કરવાની
શ્રી આચારાંગ સૂત્ર : ૨