Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१७५
अध्य० २. उ. ३ छुपी हुई है, इस बात का तूं अपनी सूक्ष्म बुद्धि से विचार कर। इस सूत्र के अवतरण में जो सातवेदनीयजन्य सुख के अभिलाषी प्रत्येक जीव को बतलाया गया है वह इसी निराकुलतारूप सुख का परम्पराकारण होने से ही प्रकट किया गया है । क्योंकि यह निश्चित सिद्धान्त है जो सातावेदनीय कर्म के उदय से सांसारिक वैभवजन्य सुख प्राप्त होगा वह क्षणिक-विनश्वर होगा, तथा उसका उदय दुःखों से अन्तरिम-छुपा हुवा होगा। इसलिये ऐसे सुख से आत्मा साक्षात् निराकुलतारूप परिणति का सदा भोक्ता नहीं बन सकता। हां! सांसारिक सुख की सामग्री यदि जीवों के पास है, और यदि उनके चित्त में हेयोपादेय का विवेक जागृत है तो वे उसके द्वारा कुछ अंशों में सांसारिक कार्यों से निराकुल बनकर शुभ धार्मिक क्रियाओं का आराधन भलीभांति कर सकते हैं। इस अवस्था में उनके शुभभावों की क्रमशः जागृति होती है, और वह उन्हें परम्परारूप से आत्मकल्याणकारी मार्ग का अधिकारी बना देती है। जो भवाभिनंदी है अथवा जिस किसी प्रकार से अपना स्वार्थ साधन करने में ही मस्त है, 'अपने सुख में ही सवका सुख समाया हुआहै'जो इस दुर्भावना का वशवर्ती है, "सातवेदनीय के उदय से जिस प्रकार
વાતને તું તારી પિતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કર. આ સૂત્રના અવતરણમાં જે સાતવેદનીયજન્ય સુખના અભિલાષી પ્રત્યેક જીવને બતાવવામાં આવ્યા છે, તે આ નિરાકુલતારૂપ સુખના પરંપરાકારણ હેવાથી પ્રકટ કર્યા છે, કારણ કે એ નિશ્ચિત સિદ્ધાંત છે-જે સાતવેદનીય કર્મના ઉદયથી સાંસારિક વૈભવજન્ય સુખ પ્રાપ્ત થશે તે ક્ષણિક વિનશ્વર હશે, અને તેને ઉદય દુખેથી અન્તરિમ –છુપાયેલું હશે માટે એવા સુખથી આત્મા સાક્ષાત્ નિરાકુલતારૂપ પરિણતિને સદા ભોક્તા બની શક્તિ નથી. હા, સાંસારિક સુખની સામગ્રી કદાચ જેની પાસે છે, અને કદાચ તેના ચિત્તમાં હેયે પાદેયને વિવેક જાગ્રત છે તે તે તેના દ્વારા થડા અશમાં સાંસારિક કાર્યોથી નિરાકુળ બનીને શુભ ધાર્મિક ક્રિયાઓનું આરાધન ભલીભાંતિ કરી શકે છે. આ અવસ્થામાં તેના શુભ ભાવેની ક્રમશઃ જાગ્રતિ થાય છે, અને તે તેને પરંપરાથી આત્મકલ્યાણકારી માર્ગને અધિકારી બનાવી દે છે. જે ભવાભિનંદી છે અથવા જેકેઈ પ્રકારથી પિતાને સ્વાર્થ સાધવામાં જ મસ્ત છે “પિતાના સુખમાં જ બધાના સુખ સમાયેલા છે જે આવી દુર્ભાવનાને વશવર્તી છે, “સાતવેદનીયના ઉદયથી જેવા પ્રકારે
શ્રી આચારાંગ સૂત્ર : ૨