Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१७४
आचाराङ्गसूत्रे
शान्ति प्रदान करने की योग्यता नहीं है । यह तो हमारी कल्पना है, जो हमने इनमें सुखशान्ति मान रखी है। जिन जड़ स्थूल वस्तुओं में सुख की कल्पना करके साधारण मनुष्य भी जी-तोड परिश्रम कर रहे हैं, उनकी प्राप्ति होने पर भी उन्हें सुख नहीं मिलता, क्योंकि उनमें सुख प्रदान करने की शक्ति है नहीं । इसी से आज सारा संसार, चाहे वैभवसम्पन्न हो; चाहे दरिद्रावस्थापन्न हो; दुःखी ही है। यह दुःख तबतक नहीं मिट सकता जब तक सुख के वास्तविक स्वरूप का पता न लगा लिया जायगा, अथवा उसके स्थान का पूर्ण ज्ञान न हो जायेगा ।
वास्तविक सुख क्या है ? इसका एक मात्र उत्तर है - निराकुलता । क्योंकि संसार में जब कभी इच्छाओं के शांत होने पर यत् किश्चित् सुख की अनुभूति होती है तब इससे इस बात का अनुमान भी लगाया जा सकता है कि कोई ऐसी भी अवस्था है कि जहां पर इसका पूर्णरूप से विकाश है । वह निराकुलता के सिवाय और कोई दूसरी अवस्था नहीं है। इस निराकुलता का पूर्णभोक्ता परमात्मा है। इसी का अभिलाषी प्रत्येक संसारी जीव है । इसी अभिप्राय को हृदय में रखकर सूत्रकार कहते हैं कि "भूतेषु जानीहि प्रत्युपेक्ष्य सातम् ' - हे भव्य ! प्रत्येक जीवों में व्यक्त और अव्यक्तरूप से शातारूप जो सुख है उसकी अभिलाषा ચેાગ્યતા નથી, એ તેા અમારી કલ્પના છે, જે અમે તેમાં સુખ શાન્તિ માની રાખેલ છે. જે જડ અને સ્થૂળ વસ્તુઓમાં સુખની કલ્પના કરીને સાધારણ મનુષ્ય પણ જીવતાડ પરિશ્રમ કરે છે. તેના પ્રાપ્તિ થવા છતાં પણ તેને સુખ મળતું નથી. કારણ કે તેમાં સુખ પ્રદાન કરવાની શક્તિ છે જ નહિ. એટલા મટે આજ સારા સંસાર ભલે વૈભવસંપન્ન હોય અગર દરિદ્રાવસ્થાપન હાય, દુ:ખી જ છે. એ દુઃખ ત્યાં સુધી મટી શકતું નથી જ્યાં સુધી સુખનું વાસ્તવિક સ્વરૂપ હાથ ન લાગે, અગર તેના સ્થાનનું પૂર્ણ જ્ઞાન ન થાય.
વાસ્તવિક સુખ શું છે? તેના એક માત્ર ઉત્તર છે–નિરાકુળતા. કારણ કે સંસારમાં જ્યારે કોઈ વખત ઈચ્છાઓના શાંત થવાથી જરાક સુખની અનુભૂતિ થાય છે ત્યારે તેથી એ વાતને અનુમાન કરવામાં આવે છે કે કોઇ એવી પણ અવસ્થા છે કે જે ઠેકાણે તેના પૂર્ણ રૂપથી વિકાશ છે, તે નિરાકુળતા સિવાય બીજી કેાઈ અવસ્થા નથી. આ નિરાકુળતાના પૂર્ણ ભક્તા પરમાત્મા છે. તેનો અભિલાષી પ્રત્યેક સંસારી જીવ છે. આ અભિપ્રાયને હૃદયમાં રાખીને સૂત્રકાર अहे छे – “भूतेषु जानीहि प्रत्युपेक्ष्य सातम् ” हे लव्य ! प्रत्ये लवभां व्यक्त અને અવ્યક્ત રૂપથી શાતારૂપ જે સુખ છે, તેની અભિલાષા છુપાયેલી છે, તે
શ્રી આચારાંગ સૂત્ર : ૨