Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
आचाराङ्गसूत्रे शीलं येषां ते पारगामिनो ये जना मुमुक्षवस्ते विमुक्ता विविधभावनया द्रव्यतो वित्तपरिवारसंसर्गेण, भावतो विषयकषायादितः प्रतिसमयं मुच्यमाना मोक्ष्यमाणा वा विमुक्ताः हु-निश्चयेन भवन्तीति सम्बन्धः। विमुक्ताः कुतस्ते भवन्तीत्याह'लोम'-मिति ‘लोभः' लोभमोहनीयोदयेन परवस्तुग्रहणेच्छा, तम् अलोभेन= पार शब्द का अर्थ मुक्ति तथा-मुक्ति के कारणभूत सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक्चारित्र है। इस पार को प्राप्त करने का जिनका स्वभाव है वे पारगामी कहे जाते हैं। जो मुमुक्षु हैं वे अनेक प्रकार की सांसारिक भावनाओं से रहित होते हैं। 'विमुक्त' इस पद में 'वि' उपसर्ग और 'मुक्त' ऐसे दो शब्द हैं। 'बि' का अर्थ अनेक प्रकार की भावना है । 'मुक्त' शब्द का अर्थ द्रव्य और भाव से रहित होना है 'हु' शब्द का अर्थ निश्चय है। अर्थात् जिनको मुक्ति प्राप्त करने की इच्छा होती है ऐसे प्राणी नियमतः द्रव्य से-धनादिक एवं परिवार के संसर्ग से तथा भावसे-विषयकषायादिकों से प्रतिसमय रहित होते हैं।
लोभमोहनीय के उदय से परवस्तु के ग्रहण करने की इच्छा का नाम लोभ है। इससे विपरीत अलोभ है । 'जुगुप्समान' शब्द का अर्थ जीतने वाला, या निग्रह करने वाला है। विमुक्त होने में यह हेतुगर्भित विशेषण है। इससे यह निष्कर्ष निकलता है कि वे विमुक्त इसलिये हैं कि उन्होंने लोभ को संतोष से निगृहीत कर दिया है।। શબ્દનો અર્થ મુક્તિ અને મુક્તિના કારણભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર છે. આ પારને પ્રાપ્ત કરવાને જેને સ્વભાવ છે તે પારગામી કહેવાય છે.
જે મુમુક્ષુ છે તે અનેક પ્રકારની સાંસારિક ભાવનાઓથી રહિત હોય છે. 'विमुक्त' २॥ ५४मा ‘वि 'नो पर्थ मने प्रा२नी भावना छ. 'मुक्त' शहने। અર્થ દ્રવ્ય અને ભાવથી રહિત થવું શું શબ્દને અર્થ નિશ્ચય છે. અર્થાત્ જેને મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે એ પ્રાણી નિયમતઃ દ્રવ્યથી–ધનાદિક અને પરિવારના સંસર્ગથી, તથા ભાવથી-વિષયકષાયાદિકથી પ્રતિસમય રહિત થાય છે.
લેભમેહનીયના ઉદયથી પરવસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા તેનું નામ લેભ छ. तथा विपरीत मोल छ. 'जुगुप्समान' नो मथ छतावामने નિગ્રહ કરવાવાળા છે. વિમુક્ત હવામાં તે હેતુગતિ વિશેષણ છે તેથી એ નિષ્કર્ષ નીકળે છે કે તે વિમુક્ત એટલા માટે છે કે તેઓએ લોભને સંતોષથી નિગૃહીત अरेस छे.
શ્રી આચારાંગ સૂત્ર : ૨