Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१६८
आचाराङ्गसूत्रे
दिकेऽनेकधा प्राप्तपूर्वे न गृध्येत् = नाभिलष्येत् - उच्चकुलोत्पन्नोऽहमित्युत्कर्षं नेच्छेदित्यर्थः । ततः किमित्याह - ' तस्मा ' - दिति, यस्मादनादिभवे परिभ्रमता बहूनि प्रकृष्टानि कुलानि प्राप्तानि तथाऽपकृष्टानि च लब्धानि तस्माद्धेतोः पण्डितः = परमार्थज्ञो ज्ञातयोपादेयो न हृष्येत्, 'ममैवेदृशं कुल' - मिति न मोदेत, न क्रुध्येत् = मम कथमधमतरे कुले जन्माभू'- दिति स्वात्मने न कुप्येत्, न विषादमपि कुर्यात् । array प्रकृष्टानि कुलानि प्राप्तानीति कथं हर्षसम्भवः ?, नीचकुलानि बहुशः समधिगतानीति वृथैव क्रोधः । अभूतपूर्वयोः सुखदुःखयोरेव सतोहर्ष - क्रोधसम्भवादिति तात्पर्यम् ।
6
उक्तश्च
अभूतपूर्व कुल जीवों के प्राप्त हुए होते तो उनकी प्राप्ति में हर्ष विषाद करना उचित माना जाता, परन्तु ऐसा तो है नहीं । अतः ऐसा विचार कर ज्ञानी को इस विषय में हर्ष विषाद नहीं करना चाहिये; किन्तु सदा ऐसा ख्याल करते रहता चाहिये कि -
इस संसार में अनादिकाल से नाना योनियों में भ्रमण करने वाले इस आत्मा ने अनेक बार सर्व सुख दुःख के स्थानभूत उच्च नीच गोत्रों को प्राप्त किया है, फिर इनकी प्राप्ति में तुझे आश्चर्य ही कौन सा है । अनन्त जन्मजन्मान्तरों में इस जीवने अनेक सुखों को प्राप्त किया है, तथा - अपमान से, स्थान आदि के च्युत होने से बधबंधन एवं धन के नाश से अनेक रोगों को तथा अनेक प्रकार के दुःखों को झेला है । कहा भी है
છે. કદાચ તે અભૂતપૂર્વ કુળ જીવને પ્રાપ્ત થયેલ હાય તેા તેની પ્રાપ્તિમાં હ વિષાદ કરવા ઉચિત મનાત, પરંતુ તેવું તે છે નહિ, માટે એવા વિચાર કરી જ્ઞાનીએ આ વિષયમાં હર્ષોં વિષાદ નહિ કરવા જોઈ એ. પણ સદા હમેશાં એવા ખ્યાલ રાખવા જોઈ એ કે—
આ સંસારમાં અનાદિ કાળથી અનેકયાનિયામાં ભ્રમણ કરવાવાળા આ આત્માને અનેકવાર સર્વ સુખદુઃખના સ્થાનભૂત ઉંચ નીચ ગોત્રોને પ્રાપ્ત કરેલ છે. પછી તેની પ્રાપ્તિમાં તને આશ્ચર્ય શું છે. અનન્ત જન્મ જન્માન્તરામાં આ જીવે અનેક પ્રકારના સુખાને પ્રાપ્ત કર્યાં છે. અને અપમાનથી, સ્થાન આદિના શ્રુત હાવાથી, વધુ બંધન અને ધનના નાશથી અનેક રોગોને તથા અનેક પ્રકારના डोनेसन अर्या छे.
કહ્યું પણ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨