Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ.३
भावनाशाली होगा? । इसलिये जब यह निश्चित है कि उच्च गोत्र में अथवा नीच गोत्र में अनेक वार जन्म-मरण यह जीव कर चुका है तो फिर “मेरा जन्म उच्चकुल में हो" इस प्रकार वहां पर उत्पन्न होने के लिये अभिलाषी भी कौन होगा ? । अतः जो हेयोपादेय के विवेक से युक्त हैं, ऐसे पण्डित-भव्यात्मा जीव उच्चकुल में उत्पन्न होने से न तो हर्ष करें और न नीचकुल में जन्म लेने से विषाद ही करें। इस बात का विद्वान् को कभी अहंकार नहीं करना चाहिये-कि मैं उच्चकुलका हूँ, तथा इसका कभी विषाद भी नहीं करना चाहिये कि मैं नीचकुल का हूं। क्योंकि इस संसार का प्रवाह अनादिकाल से इसी प्रकार से चल रहा है, आगे भी ऐसा ही चलता रहेगा कि-जो आज उच्चकुल का है कल वही नीचकुल का बन जाता है, तथा दूसरे स्वर्ग के देव जिनके उच्चगोत्र का उदय है वे च्यवकर एकेन्द्रिय पृथिवी पानी वनस्पति जीवों में जन्म लेकर नीच गोत्र के उदय वाले बन जाते हैं । तब उच्च गोत्र और नीच गोत्र ये सदा एक जीव में स्थिर रहने वाले धर्म तो हैं नहीं, फिर इस विषय में हर्ष विषाद करना निष्कारण है। जब अनेक जन्मों में इस जीव को प्रकृष्ट कुलों की एवं अपकृष्टकुलों की अनेक वार प्राप्ति हो चुकी है तब हर्ष और विषाद करने से आत्मा को कौन सा लाभ हो सकता है ?। यदि ये કે ઉંચ ગેત્રમાં અને નીચ ગેત્રમાં અનેકવાર જન્મ મરણ આ જીવે કરેલ છે તે પછી “મારો જન્મ ઉંચ કુળમાં જ હેય” આ પ્રકાર ત્યાં ઉત્પન્ન થવા માટે કોણ અભિલાષી હશે? માટે જે હે પાદેયના વિવેકથી યુક્ત છે એ પંડિત-ભવ્યાત્મા જીવ ઉંચા કુળમાં ઉત્પન્ન થવાથી ન તે હર્ષ કરે, અને નીચ કુળમાં જન્મ લેવાથી ન વિષાદ કરે. આ વાતને વિદ્વાને કઈ વખત અહંકાર કર ન જોઈએ કે-હું ઉંચ કુળનો છું. અને તેનો પણ વિષાદ નહિ કરે જોઈએ કે-હું નીચ કુળનો છું. કારણ કે આ સંસારને આ પ્રવાહ અનાદિ કાળથી આ પ્રકારે ચાલી રહ્યો છે. આગળ પણ એ જ ચાલશે. જે આજ ઉંચ કુળના છે કાલ તેજ નીચ કુળના બની જાય છે. બીજા સ્વર્ગના દેવ જેનો ઉંચ નેત્રને ઉદય છે તે ઍવીને એકેન્દ્રિય પૃથિવી–પાણ–વનસ્પતિ જીવોમાં જન્મ લઈ નીચ ગોત્રના ઉદયવાળા બની જાય છે, તે પછી ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર એ સદા એક જીવમાં સ્થિર રહેવાવાળે ધર્મ તો છે જ નહિ, પછી આ વિષયમાં હર્ષવિષાદ કરે નિષ્કારણ છે. અનેક જન્મમાં આ જીવને પ્રકૃષ્ટ કુલેની અને અપકૃષ્ટ કુલોની અનેકવાર પ્રાપ્તિ થયેલી છે પછી હર્ષ અને શેક કરવાથી આત્માને કર્યો લાભ મળી શકે
શ્રી આચારાંગ સૂત્ર : ૨