Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
अध्य० २. उ. ३
१६५
।
टीका- 'स' इत्यादि । सः प्राणी, असकृत् = बहुवारम् उच्चैर्गोत्रे - लोकमान्य उग्रकुलादौ समुत्पन्न इति शेषः, तथा असकृत् नीचैर्गोत्रे काष्ठहारादिकुले चोत्पन्नः, अत्र गोत्रपदस्य कुलपरत्वं विज्ञेयम् । तयोरुभयोर्गोत्रयोरनुभावबन्धाध्यवसायस्थानकण्डकानि समानान्येव सन्तीत्याह - 'न हीन' इति, हीनो न्यूनो न भवति, एवमतिरिक्तः = अधिकोऽपि न भवति । उच्चनीचगोत्रयोः समसंख्यकान्येवानुबन्धाध्यवसायस्थानकण्डकानि वर्तन्त इत्याशयः ।
जीवात्मा का जन्म-मरण जब तक उसे मुक्ति की प्राप्ति नहीं हुई है तब तक होता रहता है । कभी यह नीच गोत्र के उदय से लोकनिंदित कुल में जन्म लेता है तो कभी उच्च गोत्र के उदय से लोकपूजित कुल में । यह उच्च-नीच गोत्र में जन्म की प्राप्ति होना कर्म का कार्य है । इसमें किसी की इच्छा काम नहीं करती । अतः उच्च गोत्र में जन्म लेने से हर्षित होना और नीच गोत्र में जन्म लेने से दुःखित होना आत्मा के लिये योग्य नहीं । कारण कि पर्यायों में उलट-फेर होता ही रहता है; क्योंकि संसारी जीव कर्मों से युक्त हैं। अतः जो नीच गोत्र में उत्पन्न होने से अपना अपमान समझता है उसके लिये सूत्रकार कहते हैं कि वह तूं अनेक बार लोकमान्य उग्रकुल भोगकुल आदि में उत्पन्न हो चुका है । तथा जो उच्चकुल में जन्म लेने से अपना मान बड़प्पन समझता है उसके प्रति सूत्रकार कहते हैं कि - भाई तूं भी नीचकुल जो काष्ठहार आदि का वंश है, उसमें अनेक बार जन्म ले चुका है । गोत्र
જીવાત્માના જન્મ મરણ જ્યાં સુધી તેને મુક્તિની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી થતાં રહે છે, કોઈ વખત તે નીચ ગોત્રના ઉદ્દયથી લોકનિંતિ કુળમાં જન્મ લે છે તો કોઈ વખત ઉંચ ગોત્રના ઉડ્ડયથી લેાકપૂજિત કુળમાં. આ ઉંચ નીચ ગોત્રમાં જન્મની પ્રાપ્તિ થવી તે કનુ કાર્ય છે. તેમાં કેાઈની ઇચ્છા કામ કરતી નથી. માટે ઉંચ ગોત્રમાં જન્મ લેવાથી હર્ષિત થવુ, અને નીચ ગોત્રમાં જન્મ લેવાથી દુ:ખી થવુ આત્માને માટે તે યાગ્ય નથી, કારણ કે પર્યાચામાં ઉલટ ફેર થયા જ કરે છે. સસારી જીવ કર્મોથી યુક્ત છે, માટે જે નીચ ગોત્રમાં ઉત્પન્ન હાવાથી પેાતાનું અપમાન સમજે છે તેને માટે સૂત્રકાર કહે છે કે-તૂ અનેકવાર લેાકમાન્ય ઉગ્રકુળ ભેઃગકુળ આદિમાં ઉત્પન્ન થઈ ચુકેલ છે, તથા જે ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી પોતાનુ માન~મોટાપણું સમજે છે તેના પ્રત્યે સૂત્રકાર કહે છે કે--ભાઈ તું પણ નીચ કુળ જે કઠીઆરા આદિના વંશ છે તેમાં અનેકવાર જન્મ લઈ ચુકેલ છે. ગાત્ર શબ્દનો અર્થ ઉંચ ગોત્રમાં
કુળ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨